________________
છપ્પનમું 1 આ આનંદવિમલસૂરિ
૮૬૭ દ્ધિાર કર્યો. અને તેમણે જાવજજીવ સુધી છઠ્ઠનું તપ ચાલુ રાખ્યું. તે સૌ ઉગ્રચારિત્રધારી ઉગ્રતપસ્વી શુદ્ધ આચારી ઉગ્રસ્વભાવી બન્યા.
આ આનદંવિમલસૂરિએ ક્રિોદ્ધાર કર્યો ત્યારે તેમની સાથે લંકાગચ્છના ઘણું ઋષિઓ પણ હતા. તેથી લોકો આ પરિવારને રષિમતી તરીકે પણ ઓળખતા હતા.
આ તેમણે સંવેગી મુનિઓને “કાથાના રંગથી રંગેલાં વસ્ત્રો” પહેરવાની આજ્ઞા આપી હતી. આ૦ હેમવિમલસૂરિકૃત “તેર કાઠિયાની સજઝાય ૧૨મી કડીમાં કાથિયા વસ્ત્રનું ગર્ભિતસૂચન છે.
(–જે. સ. પ્ર. ૬૦ ૧૩૫, પ્રક. ૫૫ પૃ૦ ૬૮૫) આ૦ હેમવિમલસૂરિએ સં. ૧૫૩નું માસુ વિસનગરમાં કર્યું. તેમણે આ આનંદવિમલસૂરિ વિસનગર આવવા, અને પૂરે ગ૭ભાર લેવા જણાવ્યું હતું. પરંતુ આ આનંદવિમલસૂરિ ક્રિયેદ્ધાર પછી શુદ્ધ સંયમ, અને શુદ્ધ સંયમધારીઓ વધે. એ ભાવનામાં મસ્ત હતા. “તેમને શિથિલ યતિઓના નાયક થવું પસંદ નહેતું” તેથી તે વિસનગર ગયા નહીં.
આ૦ હેમવિમલસૂરિએ સં. ૧૫૮૩નું મારું વિસનગરમાં કર્યું, તે બિમાર પડયા. તેમને લાગ્યું કે, મારો આ અંતિમ વખત છે. મારું સ્વર્ગગમન થશે તે સંઘ ગચ્છનાયક વિનાને બનશે. આ૦ આનંદવિમલસૂરિ સંયમમસ્ત છે એટલે કદાચ તે ગચ્છ તરફ લક્ષ ન આપે તો મટી ગરબડ થશે. તે મારે ગચ્છને ભાર પહેલેથી જ
બીજા કેઈયેગ્ય મુનિવરને આપવું જ જોઈએ. બીજા ગચ્છનાયક
ગચ્છનાયકે આ વિચાર કરી, સં. ૧૫૮૩ના આ સુ. ૧૦ ના દિવસે વિસનગરમાં ઉ૦ સૌભાગ્યહર્ષ જે મેટા તપસ્વી હતા, શિષ્ય સમુદાયવાળા હતા, તેમને આચાર્યપદવી આપી. બીજા ગ૭
(૧) સં. ૧૫૮૨માં આ વિજયદાનસૂરિએ દ્ધિાર કર્યો. “ત્રિણ ગચ્છનાયક પાટણ, વિસનગર, બારેજાથી નિસર,”
(-પદાવલી–સમુચ્ચય, ભા૧, પૃ. ૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org