Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 917
________________ રણું ૮૬ ૦ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ (૪) વળી તેઓ જ કલ્યાણકતિકામાં ઘંટાકર્ણની થાલી બનાવવાની પ્રથાને નિરાધાર અને જૂઠી બતાવે છે. (૫) પૂ આ. વિજયલબ્ધિસૂરિ લખે છે કે–ઘંટાકર્ણવીર બૌદ્ધોને દેવ છે. એટલે એના સમ્યકત્વને પ્રશ્ન રહેતું નથી. (કલ્યાણ માસિક વ૦ ૧૩ અ. ૧ પૃ૦ ૬૫૪) (૬) શાસનકટકે દ્ધારક પં. હંસસાગરગણિ ૧૧પમાં સમાધાનમાં કહે છે કે શ્રી સારાભાઈ નવાબે જૈન આગમમાં પણ ઘંટાકર્ણ નામ હોવાનું માની લીધેલ, તેમ આચાર્ય શ્રી (વિજયલબ્ધિસૂરિજી)ન માને અને તેથી તેઓ ઘંટાકર્ણને જેનદેવ તરીકે કે સમીતિ દેવ તરીકે તે ન જ જણાવે તે યુક્ત છે. પરંતુ મૂલ શૈવ ગ્રંથમાં ઘંટાકર્ણ મહાવીરનું નામ અને તેના સામર્થ્યનું વર્ણન છે. તેની સ્તુતિ છે. (સં. ૨૦૧૮ને કલ્યાણ સમાધાન શુદ્ધિ પ્રકાશ ગ્રંથ પૃ. ૧૭૮, ૧૭૯) નોંધ:- જૈનશાસ્ત્રોમાં , ભંડીયક્ષ, હાસા, પ્રહાસા, સીકોતરીકે ઘંટાકર્ણનું પ્રાસંગિક નામ નેંધાયેલ હોય, તેથી તે દેવ સમકીતિ જ હોય એવું માનવાનું હોતું નથી. (૭) પં. લાલચંદ્ર ભગવાનદાસ સાફ કહે છે કે ઘંટાકર્ણ જૈન દેવ નથી. (–વિશેષ માટે જૂઓ-જૈન સત્યપ્રકાશ ક્ર. ૬૦ પૃ૦ ૧૧ ક. ૬૧, પૃ. ૧૧ થી ૧૮ તા. ૭-૪-૧૯૩૯ તથા તા. ૧૭–૪–૧૭૦ ના સાપ્તાહિક જૈનપત્રના અંકે) (૮) સાધારણ રીતે સમજાય છે કે- Aવેટ જેન તિઓએ છેલી–૪ સદીમાં જેન જૈનેતર મંત્ર વિધાનેમાંથી કઈ કઈ વિધાને લીધાં હોય, અને એ રીતે બૌદ્ધ ધર્મ કે શૈવધર્મને ઘંટાકર્ણને મંત્ર લીધે હોય. દિગમ્બરોના જૈન ભટ્ટારકે નવાં જિનાલય બનાવતાં પહેલાં અમૂક દેવેને આરાધી, સવપ્ન દર્શન મેળવતા હતા. સમય જતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933