________________
પંચાવનમું ] આ હેમવિમલસરિ
૭૧૩ અને ભ૦ વિજયદાનસૂરિ તથા ભ૦ હીરવિજયસૂરિને તે પાઠોની નકલ મોકલી હતી.
(૨) મહેક ધર્મસાગરજી ગણિવરે સં. ૧૬૧૬ ના આસો સુત્ર ૧૩ ના દિવસે પાટણમાં મુનિ વિમલસાગર, મુનિ જ્ઞાનવિમલ, મુનિ જ્ઞાનસાગર અને મુનિ વિવેકવિમલ પાસે પાટણના તપાગચ્છની વૃદ્ધ પિષાળના ગ્રંથભંડારમાંથી (અથવા સીસોદિયા વાછા ઝવેરીના ખાનગી ગ્રંથભંડારમાંથી) મળી આવેલ સટીક “ઉસૂત્રકન્દકુંદાલ” ગ્રંથની પૂરી નકલ કરાવી લીધી. જેમાં વિશ્રામ, મૂળ ગ્રં ૪૦૦ અને ટીકા સાથે ગ્રંથ ૧૫ર છે.
આ ગ્રંથનાં વિશ્રામ ૧, લેક ૨૦ ની વ્યાખ્યામાં પૂનમિયા, ખરતર, આંચલિક, આમિક અને સાધપૂનમિયા વગેરે ગાને નિહવ બતાવ્યા હતા. આ ગ્રંથનું બીજું નામ “ગુરુતત્વ પ્રદીપ પણ મળે છે.'
૧. ઉસૂત્રકંદમુદ્દાલમાં કોઈ નવી નવી ઐતિહાસિક ને પણ મળે છે જેમકે –
૧. શ્રીસંઘે સં. ૮૯૦માં ગિરનાર તીર્થમાં વેતામ્બર દિગમ્બર સ વચ્ચે જઘડો થવાથી ભવિષ્યમાં જઘડાથી બચવા માટે શ્વેતામ્બરેએ જિનપ્રતિમાને અંચલિકા (લંગોટ) બનાવી દિગમ્બએ બેઠી પ્રતિમા તેમજ ઉભી પ્રતિમા બન્નેને “સ્પષ્ટ લિંગ બનાવ્યાં. ધ: શ્વેતામ્બર દિગમ્બરેના પ્રતિમા ભેદ માટે જૂઓ (પ્રક. ૧૪
૩૨૫, પ્રક. ૩૨ પૃ૦ ૫૩૩ પ્રક. ૩૪ પૃ. ૩૦૭
(પ્રક. ૫૩ વિશપંથી તેરાપંથ પૃ૦ ૬૬પ થી ૬૭૧) ૨ A. કર્ણાટકમાં દિગમ્બર ભક્ત રાજા અને શ્વેતામ્બર ભક્ત રાણી હતી તારાચાર્ય આદ્રગુપ્ત આચાર્યના શિષ્ય “દિગમ્બરેના પયંત્રમાંથી બચવા માટે વસ્ત્રો બાળી નાખ્યાં.” અને સૌને પ્રિય બની રહેવા માટે રાજાએ કાઉસગ્નમાં ખેસ ઓઢાડ. હ. તેને રાખી, તે પ્રદેશમાં રહેવા માટે યાપનીય સંઘ (વસ્ત્ર ત્યાગી સંધ) સ્થાપે.
(વિશ્રામ. ૩જે ૩૦, ૪૦ની વ્યાખ્યા.) નોધ : દિગમ્બર ગ્રંથમાં (૧) અર્ધ ફાલક કુંબલીસંધથી અથવા (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org