Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 891
________________ ૮૩૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ હેમવિમલસૂરિના સમયે (૧) વરાણા તીર્થ (૨) નાકેડા તીથ અને (૩) મગરવાડા તીર્થ એમ ત્રણ ચમત્કારી તીર્થો બન્યાં, તે આ પ્રમાણે– (૧) શ્રી વરકાણું તીર્થ સ્તુતિसर्वानंदजयश्रियां वरप्रदः सर्वत्र सेवाजुषाम् योऽभूद् वा वरसौख्य ब्यीच्युतिमहावाक्यप्रकाशोवरम् यद् वाऽऽसीद् वरकाणकः किमिति सख्यातिस्त्रिधार्थेवतत् स श्रीपार्श्वविभुः प्रभावविभूताभावाय भूयाद् भुवि ॥ १ ॥ (નિગમમતના આ૦ વિનયહંસરિકૃત શ્રી જિનસ્તોત્ર કોશ-પ૫મું સ્તોત્ર શ્લ૦ ૧૧ પૃ. ૮૩) મારવાડની ગોલવાડમાં રાણું સ્ટેશનથી ૩ માઈલ દૂર અને જે મોટા શ્રમણસમુદાયવાળા હતા. તેમના પટ્ટધર આ૦ રામચંદ્રસૂરિના ઉપદેશથી જીરાવલા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં દેરીઓ બની હતી. તથા સં૦ ૧૪૧૫ ચ૦ વ૦ ૬ બુધ અનુરાધાનક્ષત્રમાં અને સં૦ ૧૪૧૩ને ફાઇ સુત્ર ૧૩ સ્વાતિ નક્ષત્રમાં પણ જુદી જુદી દેરીઓ બની હતી. જૈન તીર્થો જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૧ લી (૧) ભ૦ વીરસિંહસૂરિ (૨) ભ૦ વીરચન્દ્રસૂરિ સં. ૧૪૩૫ મહા વ૦ ૧૨ સોમવાર : (૩) ભ. શાલિભદ્રસૂરિ–સં. ૧૪૫૩ વૈ. સુ. ૨ સોમવાર જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૨ જી. (૧) ભ૦ ઉદયચંદસૂરિ-૧૫૦૮ જેસુત્ર ૧૦ સેમ. (૨) ભવ સાગરચંદસૂરિ–સં૦ ૧૫ર૭ મ૦ વ૦ ૭ રવિ. - જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૩ જી (૧) ભ૦ દેવાનંદસૂરિ સં. ૧૬૫૧ વૈ૦ સુ૫ શુક્રવાર (૨) આ૦ સેમસુંદરસૂરિ સં૦ ૧૬૫૧ ચૈત્ર સુર ૫ (પ્ર. ૪૧ . ૫૯) (તપા. ત્રિસ્તુતિક આ. વિજયયતીન્દ્રસૂરિને જૈન પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ લેખ નં ૬૨, ૯, ૧૩૮, ૨૫૬, ૩૦૯, ૩૧૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933