________________
જૈન પર પરાના તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
લેાકવાયકા છે કે એક રાજાના (૧) વીરમસેન અને (૨) નકારસેન એ બે રાજકુમારેાએ પહાડીઓની વચ્ચે ૨૦ માઈલના ફાસલે (૧) વીરમપુર અને (૨) નક્કોર નગર-નક્કોરપુર વસાવ્યાં તથા બન્નેએ જેન ધર્મ સ્વીકારી (૧) સ॰ ચન્દ્રપ્રભુ અને (૨) ૦ પાર્શ્વનાથના મોટા જિનપ્રાસાદો અનાવ્યા. અને આ॰ સ્થૂલિભદ્રસ્વામીના હાથે તેઓની પ્રતિષ્ઠા કરાવી.
૮૩
વીરમપુરમાં સ૦ ૯૦૯માં ૨૭૦૦ જૈનઘર બન્યાં હતાં. અહીંના શા॰ હરખચંદજી તાતેડ જૈને ભ॰ ચંદ્રપ્રભુના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરી, તેના મૂળનાયક ભ૦ ચંદ્રપ્રભુને ભેાંયરામાં પધરાવી નવા ભ॰ મહાવીરસ્વામીને મૂળનાયક તરીકે બેસાડયા.
આ પ્રતિમા સ૦ ૧૨૨૩માં ખંડિત થવાથી સંઘે ત્યાં ભ॰ મહાવીરસ્વામીની બીજી નવીપ્રતિમા સ્થાપી. બા॰ આલમશાહે વીરમપુર ભાંગ્યું. જિનપ્રાસાદ તાડયા. અને તે નાકારાને ભાંગવા ગયા. સથે ત્યાંથી ૧૦ ગાઉ દૂર કાંડાગામ પાસેના કાલીદ્રમાં ભ૦ પાર્શ્વનાથ વગેરેની ૧૨૦ પ્રતિમા પધરાવી. બાદશાહે નગર અને ખાલી બનેલા જિનપ્રાસાદ તાડયા. પછી જૈને એ વીરમપુરના જિનપ્રાસાદના જીજ્ઞેોદ્ધાર કરાવ્યા ત્યારે એક જૈનને સ્વપ્ન આવ્યું કે “ કાલીદ્રહમાં ભ॰ પાર્શ્વનાથ છે તેને અહીં લાવી બેસાડા.” આથી સ`ઘે કાલીદ્રુહમાંથી ૧૨૦ જિન પ્રતિમાએ લાવી, મૂળનાયક તરીકે ભ॰ નાકાડા પાર્શ્વનાથને બેસાડી મંદિરમાં સર્વ પ્રતિમાઓને બેસાડી. ત્યારથી આ સ્થાન નાકારા-નાકાડા તરીકે પ્રસિદ્ધ થયું.
ત્યાં આજે (૧) નાકેાડા પાર્શ્વનાથનું જિનાલય, (૨) લચ્છીબાઈના ઋષભજિનપ્રાસાદ અને (૩) માલાશાહનું ટેકરા ઉપર બનેલ ભ૦ શાન્તિનાથનું મંદિર, એમ ત્રણ જિનાલયેા છે. જે સુંદર કારીગરીવાળાં ઉંચા શિખરવાળાં છે. તે ત્રણે જિનપ્રાસાદોને પરિચય આ પ્રમાણે છે (૧) નાકાડા પાર્શ્વનાથનું જિનાલય-મહાર સમયસુંદરગણિવરે આ તીનું “નીત નામ જપે। શ્રી નર્કાડા” સ્તવન બનાવ્યું છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org