Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 911
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ (૪) જયપુરના ઘાટમાં ગુણી નીચે મુહતાના ભ॰ પદ્મપ્રભના જિનાલયમાં વીરનું સ્થાન છે. ૨૫૪ (૫) અજમેરમાં લાખન કેટડીમાં તપગચ્છના ઉપાશ્રયના પાછલ ઉપાશ્રય”માં એક કોટડીમાં વીરનું સ્થાન છે, જે આજે પણ ચમત્કારી મનાય છે. આ સ્થાનમાં રહેલા મનુષ્ય ઉપર ખીજા 66 કાઇની મૂઢ ચાલી શકતી નથી. (૬) મેાટા પાસીના તીમાં ભ॰ નેમિનાથના જિનાલયમાં ચમત્કારી મણિભદ્રવીર છે (-પ્રક૦ ૫૦ પૃ૦ ૪૫૦) (૭) શ ંખેશ્વરતીથ પાસે રાજા વનરાજ ચાવડાની જન્મભૂમિ * વણાદના ” જિનાલયમાં વીરનું સ્થાન છે. ત્યાંના રૈના જણાવે છે કે, તેની પાટ ઉપર કેાઈ સૂઈ શકતા નથી. મણિભદ્રના સ્થાનમાં જેવા તેવા ચેટક દેવની મૂર્તિ કે ફોટો રાખેા તે, રાતે રાત ત્યાંથી ગુમ થઈ જાય છે, (૭) અમદાવાદ પાસે બારેજામાં ભ૦ વિજયરાજસૂરિ પ્રતિષ્ઠિત મણિભદ્રવીરનું સ્થાન છે. (૮) સુઈગામના ઉપાશ્રયમાં મણિભદ્રવીરનું સ્થાન છે. સ્વરૂપ વન મણિભદ્રવીર સાધકને પ્રસન્ન થાય ત્યારે તેની સામે પેાતાના મૂળ સ્વરૂપમાં ખાલક રૂપે આવે છે. મણિભદ્રવીર ક્ષેત્રપાલ છે. તેને ઐરાવણુ હાથીનું વાહન હેાય છે. સૂકરના જેવું . મુખ, કાળારંગ અને તેના દાંત ઉપર “ કેશરિયાજીને જિનપ્રાસાદ હાય છે. * તેને એ ચાર કે છ હાથ હૈાય છે. તેને છ હાથ હૈાય ત્યારે તેમાં ૧ ઢાળ ર ત્રિશૂલ ૩ માલા ૪ નાગ ૫ પાશ અને ૬ અંકુશ હેાય છે. મણિભદ્રવીરનાં ૧ મણિભદ્ર ૨ માનભદ્ર ૩ માણેકચંદ ૪ ગાડિયા વીર, વગેરે નામેા મળે છે. છંદકારો લખે છે કે—તપગચ્છી સામશાખાના શાન્તિસેામસૂરિ કહે છે કે-ઉજ્જૈનમાં બાવન વીરાનું સ્થાન છે, તેમાં ગાડિયા વીર એજ મણિભદ્ર, એટલે મણિભદ્ર ખાવન વીરામાંના એક વીર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933