________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ
૮૫૫ જેમાં તે “ગોરડીયા” નામથી પ્રસિદ્ધ છે. અને કંબોઈ તીર્થમાં મણિભદ્રવીરનું જે સ્થાન છે. તે ગેરડીયા નામે પ્રસિદ્ધ છે.
પરંતુ મણિભદ્રવીરને મૂળ રંગ કાળે છે.
નિગમમત પ્રભાવક ૫૦ સિદ્ધાન્તસાગરગણિ લખે છે કેતીર્થકરોના જન્મોત્સવમાં ૬૪ ઈન્દ્રો આવે છે. તેમાં યક્ષની જાતી તરફથી બે ઇદ્રો (૧) મણિભદ્રવીર અને (૨) પૂર્ણભદ્રવીર આવે છે.
(દર્શન રત્નાકર લહેરી-રજી તરંગ-૧ તથા પ્ર૦૫૩–પૃ૦ પ૭૭) વીરની આરાધના
(૧) મણિભદ્રની આરાધના અને પૂજા માટે સાધારણ રીતે આઠમ તથા ચૌદસ તિથિએ અને ગુરુવાર તે ઉત્તમ દિવસ છે. (૩) બાધા--તેની બાધા મહા સુત્ર ૫, વૈ૦ ૧, કે આ સુદ-૧૦ ને જે અથવા આઠમ કે ચૌદશ રવિવાર કે સોમવારે મૂકાય છે.
અમદાવાદના નગરશેઠ શાન્તિદાસ ઝવેરીના વંશજે સીસેદિયા ઓસવાલ જેને મગરવાડા અથવા આગલેડમાં “મહેત” માટે જાય છે, જે બાલકનું લગ્ન થવાનું હોય તે લગ્ન કર્યા પહેલાં ત્યાં કુટુંબ સાથે જાય છે, સારા દિવસે મણિભદ્રવીરની સામે ઘીને દી “કરી” સુખડીને થાળ પિતાને માથે ધરી ચાટીએ અડાડી વીરની સામે મૂકે છે. ત્યારપછી આ સુખડી ત્યાં હાજર રહેલા દરેકને વહેંચે છે. આ સુખડી ત્યાંથી પાછી લવાય નહીં. લગ્ન થવાનું હોય તે છેકરા માટે વિધિ કરાય છે. પણ કઈ કઈ તે લગ્ન પહેલાં છોકરી માટે પણ આવી માહેત કરે છે.
ધ : સ્વાભાવિક બનવા જોગ છે કે અમદાવાદના ઓસવાલ જેના ઘણા સગાસંબંધી વિજાપુરમાં છે. આથી વીજાપુર થઈ આગડ જવાનું સરળ પડે છે.
પં. અમૃતવિજયજી (એલીયા) એ મગરવાડા જેટલું જ આગડ વીરનું મહાતમ્ય બતાવ્યું હોય, આથી અમદાવાદના જેને આગડ જવાનું વધુ પસંદ કરતા હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org