Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 908
________________ પંચાવનમું] મા॰ હેવિમલસૂરિ ૫૧ શેઠ પૂજાશાહ તથા શ્રી પ્રેમલદેને રામજી, રૂપજી વગેરે પાંચ પુત્રા અને બે પુત્રી થઈ, બહેને ભ॰ ભુવનકીર્તિ સૂરિને ૭ વર્ષના રામજી વહેારાવ્યા તે મેાટા થતાં ભ॰ રત્નકીતિસૂરિ બન્યા. ૬૬. ભ॰ રત્નકીર્તિસૂરિ-તેમનાં સ૦ ૧૯૭૯ ભા૦ ૧૦ ૨ મગળવારે રેવતીનક્ષત્રમાં મધ્યરાતે શુભલગ્નમાં અમદાવાદમાં જન્મ નામ-રામજી સ૦ ૧૬૮૬ વૈ૦૦ પને રાજ રાજનગરના રાજપરામાં દેશી કાનજી તથા તેની ભાર્યાં ગમતાઢે વિશાશ્રીમાળીના ઉત્સવમાં દીક્ષા, નામ મુનિ રાજકીતિ સં ૧૭૦૭ વૈ૦ સુ૦ ૩ને મુનિચંદ્રસૂરિને પેાતાના “૯ વર્ષના પુત્ર પુર્ણચંદ્ર” વહેારાવ્યા, જે મહાવાદી દેવસૂરિ થયા હતા. (પ્રભાવક ચરિત્ર ઈતિ॰ પ્ર૦ ૪૧ પૃ૦ ૫૬૧) (૫) ધંધૂકાની મેાઢ શ્રાવિકા પાહિનીદેવીએ પેાતાના ભાઈ વૈમિનાગની સમ્મતિથી પેાતાને “ પાંચ વર્ષના પુત્ર ચાગા ” સ૦ ૧૧૫૦માં આ૦ દેવચન્દ્રસૂરિને વહેારાવ્યા. આ બાળક તે જ ક સ આ૦ હેમચન્દ્રસૂરિ થયા. (પ્ર૦ ૪૧ પૃ૦ ૬૦૦) (૬) ખંભાતના સં‚ ભીમજી અને સં૦ સાંગણસાની વગેરેએ દેવેન્દ્રસૂરિને શુદ્ધ આહાર પાણી, વસતિ તથા શિષ્યા આપ્યા. (ગુર્વાવલી શ્લા૦ ૧૩૭ થી ૧૩૯ પ્રતિ॰ પ્રક૦ ૪૫ પૃ૦ ૩૨૮ ૩૩૨) પોર્ટુગીઝ પીનહુશે પાદરી તા. ૬-૧૧-૧૫૯૫ને રાજ પત્રમાં લખે છે કે મેં ખંભાતના જૈન ઉપાશ્રયમાં આઠ નવ વર્ષની ઉંમરના ઘણા છોકરા જોયા. જે જૈન મુનિ બનેલા હતા. આટલી ઉંમરે તેઓ ધને માટે અણુ કરે છે. (પ્રતિ॰ પ્ર૦ ૪૪ પૃ૦ ૧૩૩) ખંભાતના સાની સિંહ એસવાલે વિસ ૧૪૯૧ માં પેાતાની ૭ વર્ષની મીલાપ નામની પુત્રી વૃધ્ધ તપાગચ્છના ભ૦ રત્નસિંહરિને ખંભાતમાં લાવી વહેારાવી દીક્ષા અપાવી, જે દરરાજ ૧૫૦ લેાક કઠસ્થ કરી શકતી હતી સમવિદુષી તેમજ વ્યાખાત્રી બની હતી, ભ॰ રત્નચૂલામહત્તરાની પાટે સ્થાપી (શ્રીધ લક્ષ્મીમહત્તરાભાસ ) કનડા ગામની શ્રી સૌભાગ્ય દેવીએ ૫૦ નયવિજયને સ૦ ૧૬-૫૬ –૫૭ માં પેાતાના પાંચ વર્ષના પુત્ર જંસુ વહેારાવ્યા જે માટા થતાં ન્યાયતી ન્યાયવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજ (પ્રતિ॰ પ્રક॰ ૫૮) થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933