________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
યક્ષ પ્રગટ થયા.
""
यक्षेन्द्रः स्वच्छमूर्तिर्जिन पतिचरणाssसेविनां सिद्धिदाता आरूढो दिव्यनागं मुनिपति विमलानन्दभक्तः प्रवीणः । शुण्डास्यो दिव्यरूपः सुरमणि सुरभी कल्पकुम्भैः समानः वीरेन्द्रः माणिभद्रः प्रदिशतु कुशलं बुद्धि सिद्धी समृद्धिम् ॥ ઉલ્લેખ મળે છે કે વિ॰ સ૦ ૧૫૪૭ માં ધાણધારમાં મણિભદ્ર ( વીરવંશાવલી. વિવિધ ગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ૦ ૨૧૮, પ્રક૦ ૫૩ પૃ૦ ૫૬૩) પૂર્વ આ॰ બુદ્ધિસાગરસૂરિ લખે છે કે-તપાગચ્છમાં ચૌદમા (સાળમા ) સૈકામાં શ્રીઆણુ વિમલસૂરિ થયા. તેમણે યતિઓમાં શિથિલાચાર દેખી પાંચ હજાર યતિએની સાથે ક્રિયાદ્વાર કર્યાં. તે વિહાર કરતા કરતા માળવામાં ગયા. તે ઉંજ્જૈનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધ મસાણમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ઉજ્જૈનમાં માણેકચ'દ આસવાલજેન ખારવ્રતધારી શ્રાવક વસતા હતા. તેની માતાએ “ વમાન આયંબિલ તપ આદર્યું હતું. યતિએ શિથિલ થવાથી માણેકચક્રની શ્રદ્ધા યતિએ પરથી ઉડી ગઈ. આ॰ આનવિમલ. ગંધ મસાણમાં કાઉસગ્ગધ્યાને રહ્યા હતા. ત્યાં તેમણે એક માસાપવાસનું તપ આદર્યું હતું. લેાકેાએ તેમની તારીફ કરી. માણેકચંદની માતાએ પુત્રને કહ્યુ કે, ‘તું આ॰ આણુ વિમલસૂરને વહેારવા માટે તેડવા જા. માણેકચંદને શ્રદ્ધા નહાતી પણ તે માતાના કહેવાથી રાત્રે ત્યાં મસાણમાં પરીક્ષા કરવા ગયા. તેણે અંધારામાં મશાલ સળગાવી અને આ આણુ વિમલસૂરિની દાઢી પર ધરી, તેથી તેમની દાઢીના વાળ મળી ગયા. અને તેમનું મુખ દાઝયુ. તેા પણ તે મૌન અને શાંત રહ્યા. તેથી માણેકચંદ શેઠને તેમના સાધુત્વ વિશે શ્રદ્ધા થઈ. અને અને તે ગુરુના પગે પડચે, આ॰ આનંદવિમલસૂરિએ તેને આધ આપ્યા. તેથી તે ગુરુભક્ત બન્યા. માણેકચંદ શેઠની પાલીમાં દુકાન હતી. ત્યાં આ॰ આનવિમલસૂરિ ચેમાસુ રહ્યા. ત્યાં આ॰ આનદુવિમલસૂરિએ “ શત્રુજયમહાત્મ્ય ' વાંચ્યું, તેથી માણેકચ ંદને સિદ્ધા “ સિદ્ધાચલનાં ચલનાં દર્શન કરવા ઘણુંા ભાવ થયા, અને તેણે
ઃઃ
’
૮૪૦
Jain Education International
For Private & Personal Use Only
[ પ્રકરણ
www.jainelibrary.org