________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ
૭૭૯ ભણવા પિતાના હાથે લખી. (પ્રક. ૫૭ સુરત બંદરસ્થાપના)
પહ્મા મહોત્ર શાંતિચંદ્રગણિના શિષ્ય (૬૦) ૫૦ અમરચંદ્ર ગણિએ સં. ૧૬૭૦ માં “યુગપ્રધાનસંખ્યાસજઝાય કડી: ૧૬,” સં. ૧૬૭૮ માં “કુલધ્વજરાસ અને સં૦ ૧૬૬૯ “સીતાવિરહલેખ” બનાવ્યાં.
૫૯ ઉપાય સુરચંદ્રગણિવર*_તે (૫૮ મા) મહ૦ સકલચંદ્રગણિવરના બીજા શિષ્ય હતા. તે મોટા કવિ, સમર્થવાદી અને શાંત સ્વભાવના હતા. તેમણે સં. ૧૬૨૧ માં તેરવાડામાં ભ૦
* આ નામે વિવિધ જૈન વિદ્વાન મુનિવરે મળે છે. (૧) તપાગચ્છના મહ૦ સકળચંદ્રગણિવરના બીજા શિષ્ય ઉપ સરચંદગણિવર (સં. ૧૬૨૧) :
૨. ખરતરગચ્છના ભ૦ જિનભદ્રસૂરિની પરંપરાના ઉપા૦ સુરચંદ્રગણિ
ખરતરગચ્છમાં પણ બીજા ઉ૦ સૂરચંદ્રગણિ થયા છે. (૧) ઉપાડ સુરચંદ્રગણિ તેઓ ખરતરગચ્છના (૫૧મા) ભ૦ જિનભદ્રસૂરિની શિષ્યપરંપરામાં અનુક્રમે (૧) ઉપાટ ચારિદયગણિ, (૨) ઉ૦ વીરકલશગણિ, અને (૩) ઉપ૦ મુરચંદ્રગણિ થયા. તે ઉપા. સુરચંદ્રગણિ વિક્રમની ૧૭મી સદીમાં થયા. તે સંસ્કૃત, પ્રાકૃત, ફારસી, ઉર્દૂ હિન્દી અને ગુજરાતી બેરે ભાષાના અભ્યાસી હતા. કવિત્રહષભે ઉ૦ સુરચંદ્રને મહાકવિ બતાવ્યા છે. તેમણે (૧) પંચતીર્થીષrશ્વર, (૨) સં. ૧૬૬૯ ના આ શુ૦ ૧૫ના અમૃત શહેરમાં “નતરવાર,” (૩) “વોમાલી વ્યાહયાન” (૪) “વર્ષ
સ્ટાફ સંગાય” ગા૩૬ (યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ. ૨૦૪, ૨૦૧૫) (૫) “ ઘરશાંતિ ” સંસ્કૃત ગ્રંથ–તેમણે “
પ તિમાં” ૨૧ બેલેનો વિસ્તાર આપે છે.
તેમણે તેમાં કુરાને શરીર વગેરેના આધારે ફક્ત લેભ, સલેમાની સુદાન બુદ્ધિ, અને દરવેશના હીનાચારોનું ફળ, સ્વર્ગ અને નરક પામનારાનાં પાપે વગેરેનું વર્ણન આપ્યું છે.
(—જન સં. પ્ર. ક. ૨૨૦ પૃ. ૮૯, ક. ૨૨૫, પૃ ૧૬૪) ઉ૦ સૂરચંદ્રને પં૦ ઉદયપ્રદ નામે શિષ્ય (સં. ૧૭૧૯) હતા.
૩. સૂરવિજયગણિ મિશ્ર થયા તે તપગચ્છને વિજયાનંદ શાખાના ભ૦ વિજયતિલકસૂરિની આજ્ઞામાં હતા તેમણે સં. ૧૯૭૫માં જંબૂસરમાં ચોમાસું કર્યું
(–પ્રક૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org