________________
પચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
૮૧૩ ૬૧. મુનિચંદ્રવિમલજી-તે પં. કીતિવિમલગણિના શિષ્ય હતા. તેમણે સં. ૧૭૪૨ ના માહ સુ. ૧૩ ના રોજ “અંજનાપવનનમ ચતુષ્પદી.” (પાઈ) (પં. મહાનંદગણિને અંજના સુંદરી રાસ) ૬૩૨, ગ્રં૦ ૮૬૬ લખી.
૨. પં. શ્રીપતિ ગણિવરની પટ્ટાવલી ૫૫. આ૦ હેમવિમલસૂરિ–સ્વ. સં. ૧૫૮૩ પદ. પં. શ્રીપતિગણિવર—તેમને ૮ શિષ્ય હતા. ૫૭. ૫૦ હર્ષાનંદગણિત
પ૮. મહટ વિવેકહર્ષગણિવર- તેમના શિષ્ય પં. વિદ્યાહર્ષગણિ જણાવે છેકે પં. વિવેકહર્ષગણિ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, નાટક, સંગીત જતિષ, છંદ, અલંકાર, કર્કશ તર્ક, શિવ ચિંતામણિ, પ્રચંડખંડનમીમાંસા, સ્મૃતિ, પુરાણ, વેદ, શ્રુતિ, પદ્ધતિ અને ૬,૩૬૦૦૦ ગ્રંથપ્રમાણુ પંચાંગ, જૈન આગમ વગેરે સ્વ–પર સિદ્ધાંતના વિદ્વાન હતા. ગણિત, જાગ્રત, યાવની વગેરે સર્વ દર્શન ગ્રંથોના પ્રકાંડ અભ્યાસી હતા. જ્ઞાનથી પૂર્ણ હતા. બોલવામાં ચતુર હતા. બીજાને જીતી લેવામાં કુશલ હતા. બ્રાહ્મી. યાવની, પૃચ્છાલિપિ, વિવિધ ચિત્રકળા, નવરસ, વિવિધ નવ્ય નાટકે, ૩૬ રાગ-રાગિણી, તેના સ્થાને, ગીતા, રાસ, પ્રબંધ, છંદ, પ્રબંધ, છંદ, પ્રાચીન ચરિત્રે, પ્રમાણસૂત્ર–વૃત્તિ, સમસ્યાપૂર્તિ વગેરે વિષયના ઘણું ગ્રંથા–ોકે રચનારા હતા. તે દરેક પ્રકારના રાગવાળા અવાજે કાઢી શકતા તથા આઠ અવધાન કરતા. અને “કેપ્ટક પૂરવાં” વગેરેના પ્રકાંડ વિદ્વાન હતા. ઉપદેશ
કેકણને રાજા, બુરહાનપુરને શાહ, મહારાજા રામરાજ, ખિખાનખાના, અને નવરંગખાન વગેરે રાજા, સૂબા તથા બાદશાહએ તેમના પાંડિત્યથી ખુશ થઈ અમારિ પ્રવર્તાવી હતી, ઘણું કેદીઓને છેડ્યા હતા. તથા જાતજાતનાં શુભ કાર્યો કર્યા હતાં. આથી પંન્યાસજીને યશ ઘણે પ્રસર્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org