________________
પંચાવનમું ]
આ હેવિમલરિ
૧૧
ફતેપુરસિક્રી લઈ ગયા. તેમના પિતામહ સ-સાહિલે ભ૦ ઋષભદેવ અને ભ॰ નેમિનાથની જિનપ્રતિમા તથા ચરણપાદુકાએ બનાવી, શૌરીપુર તીર્થોંમાં રાખી હતી, પણ આચાર્યના ચેગ ન મળવાથી તે તેમની અંજનશલાકા તેમજ પ્રતિષ્ઠા કરાવી શકયે ન હેાતા.
પ્રતિષ્ઠા
જ૦ ૩૦ આ॰ હીરવિજયસૂરિ ફતેપુરસિક્રી પધાર્યાં. ત્યારે તેમણે સં૦ ૧૬૪૦માં શૌરીપુરતીની યાત્રા કરી. આગરાના જૈન સંઘ પણ પડી ગામે આવ્યો અને આચાર્ય દેવની સાથે શૌરીપુર તીની યાત્રાએ સાથે થયેા. અહીં આચાય દેવે સંઘની વિનતિથી ઉપરની એ ચરણપાદુકાઓની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી હતી. તેમણે ઘણી જિન પ્રતિમાઆની પ્રતિષ્ઠા કરી.
ગ્રંથા
૫૦ સિદ્ધવિમલગણિએ સ૦ ૧૬૮૫માં ‘ આદિનાથ સમવસરણ પ્રકરણ, ભવિકપ્રકરણ ’ વગેરે ગ્રંથા બનાવ્યા, જેનું મહેા॰ ધનવિજય ગણિએ સંશોધન કર્યું.
આ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૭૧માં અમદાવાદમાં મહા૦ ધ સાગરગણિવર વગેરેના સમસ્ત ગ્રંથાને અપ્રામાણિક ઠરાવ્યા. ત્યારે તે સભામાં ૫૦ સિદ્ધવિમલગણિ પણ ગીતા તરીકે હાજર (-પ્રક૦ ૫૫ પૃ૦ ૭૨૭)
હતા.
૫૦ સિદ્ધવિમલગણ તથા તેમના શિષ્યા ૫૦ દેવિવમલગણ વગેરે તપગચ્છમાં ગચ્છભેદ થયા તેથી વિજયાન દસૂરિ ગચ્છ”માં ભળ્યા હતા અને તે પછી ઉપાધ્યાય પણ બન્યા હતા. તેમણે સ૦ ૧૭૧૦ માં ખભાતમાં ચામાસુ કર્યું હતું.
૫૯.૫૮ દેવિવમલગણિવર-તેમના પિતાનું નામ સાધુ શિવજી અને માતાનું નામ સૌભાગ્યદેવી હતું. તેમનું પેાતાનું નામ દેવજી હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org