________________
૮૨૬
જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ (૫૯) પં. પ્રીતિવિમલગણિએ સં. ૧૬૪લ્માં “મૃગાંકકુમારજાસ” બનાવ્યું. તથા મેઘકુમારસઝાય” બનાવી છે. જે લેક પ્રિય છે.
૫૮. પં. રત્નસિંહગણિ–તેમણે “નેમિભક્તામર૦” લૈ૦ ૪૫, અને “પાર્શ્વકલ્યાણમંદિર. લે. ૪૫” બનાવ્યાં હતાં, તે નેમિભક્તામર'નું બીજું નામ “પ્રાણપ્રિયકાવ્ય” પણ મળે છે.
સંભવ છે કે તેમણે જ સાત અર્થવાળા શ્રી નાભિનંદન જનપુરા તેત્ર તથા સં૦ ૧૬૧૯માં છે અર્થવાળું શ્રી વર્ધમાન જિનકાવ્ય બનાવ્યાં હાય.
(પ્રક. ૪૩ પૃ૦ ૭૪૯) ૫૯ પંરત્નસિંહગણિ શિષ્ય ૫૯ પંશિવવિજયગણિએ ગિરનાર તીર્થમાળા બનાવી હતી. - (૩) પં. વાનરાષિની વિમલ પરંપરાઓ ૫૫. આ હેમવિમલસૂરિ (પરંપરા ૧લી)
૫૬. પં. વિજયવિમલગણિ–તેમનું બીજું નામ પં. વાનરત્રષિ પણ મળે છે. સંભવ છે કે ત્રીજું નામ વિપાઋષિ પણ હોય, તે વિમલ શાખાના હતા. છતાં તે માટે રાજવિમલગણિ સાથે રહેતા નહોતા. પરન્ત વિદ્યાપ્રેમી હોવાથી, મહટ ધર્મસાગરગણિવર ની સાથે રહેતા હતા.
તે (૫૫) આ૦ હેમવિમલસૂરિ શિષ્ય (૫૬) પં. પ્રમોદમંડનગણિ, તેમના શિષ્ય (૫૭) પં. સુમતિમંડનગણિના વિદ્યાશિષ્ય હતા. પં. સુમતિમંડનગણિ પણ બીજાને વિદ્યા આપવામાં અતિકુશળ હતા.
તેમને (૧) પં. વિદ્યાવિમલગણિ, (૨) પંવિવેકવિમલગણિ, અને (૩) આનંદવિજયગણિ વગેરે શિષ્ય હતા. ગ્રંથ
તેમણે રાં૦ ૧૬૨૨ થી સં. ૧૬૩૪ સુધીમાં, ભવ્ય વિજયદાનસૂરિના રાજ્યમાં “ગચ્છાચાર પઈય’ની નાની ટીકા, તેમજ શતાથી પં. હર્ષકુશલગણિ પાસે “ગચ્છાચાર પત્રયને આમ્નાય મેળવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org