________________
પંચાવનમું આ હેમવિમલસૂરિ.
૮૨૯ પંન્યાસ બનાવ્યા. પં. સહજસાગરગણિ સં. ૧૯૩૯માં આ વિજયહિરસૂરિની સાથે “ફત્તેહપુર સિકી” ગયા હતા. જ0 ગુરુ આટ હીરવિજયસૂરિવરે સં. ૧૬૪૬ પિ૦ સુત્ર ૧ શુકવારે પાટણમાં “બાર બોલને પટ્ટક” બનાવ્યું. તેમાં ગીતાર્થોના દસ્તખતમાં પં. સહજસાગર ગણિના દસ્તખત પણ લીધા હતા.
સં. ૧૬૬૮ જે. સુર ૧૪ શનિવારે અમદાવાદમાં ઉ૦ રાજસાગરગણિને ભ૦ વિજયદેવસૂરિના વાસક્ષેપથી આચાર્ય બનાવ્યા. તે ભ૦ રાજસાગરસૂરિ બન્યા. તેમણે પોતાનો સંઘ બનાવ્યું. તેમાં પં. સહજસાગરગણિ અને તેમના શિષ્ય પં૦ જયસાગર ગણિવરને ઉપાધ્યાય તથા મહેપાધ્યાય બનાવ્યા હતા. આથી તે બન્ને ભ૦ વિજયદેવસૂરિના પણ શિષ્ય અને મહેપાધ્યાય પણ લેખાય છે. તેઓની શિષ્ય પરંપરામાં “તપાગચ્છ વિજયદેવસૂરિ સંઘની સાગર શાખાની સંવેગી શ્રમણ શાખા” મળે છે.
(–પ્રક. ૫૮, સાગરશાખા પરંપરા) આ. વિજયસેનસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય તથા ભ૦ રાજ સાગરસૂરિના શિષ્ય પં. રવિસાગર ગણિવર થયા. તે મહાવ સહજસાગર ગણિવરના વિદ્યા શિષ્ય વિદ્વાન્ મોટા પંથકાર હતા. તેમના શિષ્ય પં૦ જ્ઞાનસાગગણિએ નેમિનાથ ચંદ્રાવલા બનાવ્યા હતા.
(–પ્રક૫૮, સાગર શાખા પરંપરા) ૫૮. ઋષિ પંચાયણ-(પં. સિંહસાગર ગણિ) ૫૯. પં૦ કૃપાસાગર ગણિતે પં૦ પંચાયણના શિષ્ય હતા.
તેમણે સં૦ ૧૬૭૪માં માંડવગઢમાં “ઉ૦ નેમિસાગરગણિને નિર્વાણ રાસ” બનાવ્યું હતું. તેમણે આ રાસમાં માંડવગઢનું બીજું નામ (પાટણ) પણ આપ્યું છે. અને ત્યાંના ગુણવાન શ્રાવક તરીકે વરદાન, છાજુમલ અને શા. જગુમલનાં નામ આપ્યાં છે.
૬૦. પં તિલકસાગરગણિ–તેમણે સં. ૧૭૨૧માં ભ૦ રાજસાગરસૂરિ નિર્વાણ રાસ બના ઢાળ-૨૨ ગ્રં૦ ૪૪૪ જેને શ્રી જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org