________________
૮૩૦
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ આત્માનંદ સભાએ જૈન ઐતિહાસિક ગૂજરકાવ્ય સંગ્રામમાં પ્રકાશિત કર્યો છે. (–જેનરાસમાળા ભા. ૧, પૃ. ૨૫૨, સૂરીશ્વર ઔર સમ્રાટુ)
૫૬. પં. વિજયવિમલ ગણિ- ૫૦ વાર્ષિગણિ પરંપરા–બીજી)
૫૭. પં. વિવેકવિમલ ગણિ–તેમણે સં૦ ૧૬૧૭માં પાટણમાં “ઉસૂત્રકંદકુદ્દાલ”ની બીજી પ્રતિ લખી. તેની પુપિકામાં તેમનું બીજુ નામ મેઘષિ મળે છે તે સં૦ ૧૬૮૩ ના વૈ૦ વ૦ ૨ ના રોજ ખંભાતમાં હતા. તેમણે આ વિજયસેનસૂરિને કરેલા પ્રશ્નો તથા ઉત્તરે સેના પ્રશ્નમાં મળે છે.
પ. પં. વિજયવિમલ ગણિ-(પરંપરા ત્રીજી)
પ૭. પં. આનંદવિજય ગણિ–શ્રી સંઘે તેમના ઉપદેશથી સં. ૧૬૫માં જેસલમેરમાં મેટે ગ્રંથભંડાર બનાવ્યું. તેમાં જ ગુ. આ૦ હીરવિજયસૂરિની પ્રતિમા બેસાડી.
આ૦ આણંદવિજયગણિએ આ૦ વિ૦ સેનસૂરિ સુધીની સંસ્કૃત ભાષા પદ્યમાં “તપાગચ્છ પટ્ટધર પટ્ટકમગુર્નાવલી પદ્ય-૭૪ સર્વ ગ્રંo ૯૭ ગ્રં૦ ૮૪ અક્ષર–૧૬ બનાવી છે.
તેમણે આ વિજયસેનસૂરિને કરેલા પ્રશ્નો તથા ઉત્તરે સેનપ્રશ્નમાં મળે છે.
પં. પ્રમેઘમંડનગણિની મંડન પરંપરા ૫૬ આર હેમવિમલસૂરિ.
૫૬. પં. પ્રમોદમંડનગણિ–તેઓ હેમવિમલસૂરિના શિષ્ય હતા.
પ૭. પં. સુમતિમંડનગણિત પંપ્રમોદમંડનગણિના શિષ્ય હતા. મોટા વિદ્વાન હતા, વિદ્વન્માન્ય હતા. બીજાઓને વિદ્યા આપવામાં અતિકુશળ હતા. સાધુઓને ભણાવતા હતા. તેમણે સં. ૧૬૦૧ના ફાટ વટ ૧ ને સેમવારે ગંધાર બંદરમાં “દીવાલીકલ્પને બાલાવબોધ” ર. સં. ૧૬૪૪માં દીપક પૂજા વિષયક “તેજસાપરાસ” ર.
(શ્રી પ્રશસ્તિ સંભા. ૧ પ્ર. નં. ૩૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org