Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 882
________________ પંચાવનમું] આ હેવિમલસૂરિ ૮૨૫ ૫૦ હુ કુલગણિએ ‘ણુમે અરિહંતાણં’ના ૧૧૦ અથ કર્યો હતા, તેથી તે ‘શતાથી’ તરીકે પ્રસિદ્ધ હતા. . ' તેમણે સં૰૧૫૫૭ માં પંચપલાશ ગામમાં ‘વાસુદેવ ચોપાઈ’ સ૰૧૫૮૩માં દ્ર સુયગડંગસુત્ત ’ની ટીકા ‘દીપિકા’ ૐ ૬૬૦૦,૧ કવિકલ્પદ્રુમ ” પલ્લવ ૧૧, શ્લા૦ ૩૮૩, તેની સ્વાપરૢ ટીકા, · ધાતુચિંતામણી' જેમાં ૨૦૩૨ ધાતુએ છે, ‘ અધહેતુયત્રિભંગી' અને " કાવ્યપ્રકાશ’ • વગેરે ગ્રંથા મનાવ્યા હતા. 6 ૫૮. ૫૦ ઉદયસૌભાગ્યગણુ– તે ૫૦ હ કુલગણિના વિદ્યાશિષ્ય હતા. તેમણે સ’૦ ૧૫૯૧ માં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન-પ્રાકૃત વ્યાકરણની ુઢિકા વૃત્તિ' બનાવી હતી. તેમનું બીજું નામ ૫૦ ઉદયકુશલ પણ મળે છે. તેમણે ‘ મણિભદ્રવીરછંદ' બનાવ્યો છે. (૧) ૫૦ સંઘ ગિની પરપરા ૫૫. આ॰ હેવિમલસૂરિ—સ્વ॰ સ૦ ૧૫૮૩ ૫૬, ૫૦ સંઘગાણુ—ગુજરાતના બાદશાહ મુજફ્ફરશાહે આ॰ હેમવિમલસૂરિને સ૦ ૧૫૭૨માં પકડાવીને કેદમાં પૂર્યાં અને ખંભાતના જૈનસંઘના ૧૨૦૦૦ ટકા દંડ કર્યો તે રકમ પાછી વળાવવા, ૫૦ હુ કુલગણ વગેરે ચારે વિદ્વાન મુનિવરે ખાશાદ પાસે ગયા હતા. અને બાદશાહ પાસેથી તે રકમ પાછી વળાવી, હતી તે વિદ્વાન મુનિવરેામાં ૫૦ સંઘર્ષ ગણું પણ એક હતા. (પ્રક૦ ૫૧, સંઘગણિવરા ૫૫ પૃ૦ ૫૧૦,૬૮૨, ૮૨૪) ૫૭, ૫- ધર્માસિંહગણિ—તે પાતાને આ॰ આણંદવિમલસૂરિના શિષ્ય ખતાવે છે. તે સભવ છે કે, તે આ આણંદવિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હાય અને તેમની આજ્ઞામાં હાય. તેમણે સ૦ ૧૫૮૦ લગભગમાં ‘વિક્રમરાસ' બનાવ્યા. તેમના શિષ્ય (૫૮) ૫૦ જયવિમલગણિ, તેમના શિષ્ય ૧. ખરતરગચ્છીય ઉપા॰ સાધુર્ગે સ૦ ૧૫૯માં સૂત્રતાસૂત્ર ઉપર ટીવિયા નામની ટીકા ગ્રં૦ ૧૩૪૧૬ રચી હતી. ૧૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933