________________
૮૧૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ખરતરગચ્છના આ જિનસિંહસૂરિએ ભવિષ્યવાણી કરી હતી કે, સમ્રાટ અકબર પછી દિલ્હીને બાદશાહ મેટા શાહજાદા જહાંગીરને શાહજાદો ખુશ થશે. આથી શાહજાદા ખુશરેએ બા, અકબરના મરણ બાદ પોતાના પિતા સામે બળવો કર્યો. બાદશાહ જહાંગીરે બાદશાહ થયા પછી આ૦ જિનસિંહસૂરિ ખુશરોને બાદશાહ બનાવવાના પક્ષમાં છે એમ સમજી ગુસ્સામાં આ૦ જિનસિંહસૂરિ માટે “તુજકે જહાંગીર (જહાંગીરનામ)” માં તિરસ્કાર ભર્યા શબ્દો લખ્યા હતા, અને સાથોસાથ ખરતરગચ્છના યતિઓને વિહાર દિલ્હીમંડળ, આગરા પ્રદેશમાં સદંતર બંધ કરાવ્યો હતો ખરતરગચ્છના ૬૭મા પ્રભાવક આ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૭) આને ઉપાય કરવા, ગુજરાત-પાટણથી વિહાર કરી, સં. ૧૬૬૯માં આગરા પધાર્યા.
તેમણે માત્ર વિવેકહર્ષગણિવર, પં. પરમાનંદ ગણિવર, પં. મહાનંદગણિ, મુનિ ઉદયહર્ષ વગેરેને સહકાર મેળવી, બાદશાહ જહાંગીરને મળી, સમજાવી સં. ૧૬૬૯ માં આગરામાં ખરતરગચ્છના યતિઓને વિહાર ખુલ્લો કરાવ્યો હતે. અને તે સાલ ત્યાં જ માસુ કર્યું હતું. '
(પ્રક૪૦, પૃ૦ ૪૮૩) વિહાર બે
આથી સ્પષ્ટ છે કે, મહા વિવેકહર્ષગણિ વગેરેએ “આ જિનચંદ્રસૂરિના ખરતરગચ્છના યતિઓને આગરા પ્રદેશને વિહાર
લાવવાના પ્રયત્નમાં” માટી મદદ આપી હતી. ખરતરગચ્છના ચતિવર ઉપાટ રામલાલજીગણિ પિતાની “મહાજન મુક્તાવલી ”માં મહ૦ વિવેકહર્ષગણિ, પં. પરમાનંદગણિ, અને મહાનંદગણિને સાધારણ ગચ્છરાગથી ખરતરગચ્છના સાધુઓ તરીકે બતાવે છે, પણ
પં. કમલવિજયગણિ, હીસાર ૧, મહિમ ૨. ઋષિ પદ્ધકુશલગણિ, અભિરામાબાદ
માંડલીમાં ૧, પર્વતસરમાં ૨, ૧, શેરપુરમાં ૧, ટૂંકમાં ૧. મસુંદુમાં ૧, ટાંડામાં ૧, સીરવાડીમાં ૧. (–જૈન સાહિત્ય સંશોધક, ખંડ: ૧, અંક: ૪થે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org