Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 878
________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૮૨૧ સં. ૧૬૮૨ જે. વ૦ ૯ના ભ૦..............ની જિનપ્રતિમા, વિમલવસહિના વિકમજી કાનજી વીશા શ્રીમાળીના ભ૦ સંભવનાથના જિનપ્રાસાદમાં છે. (શત્રુંજય ફરમે) સં૦ ૧૬૮૨ જે. વ૦ ના ભ૦ ........... ...ની જિનપ્રતિમા વિમલવસતિના વિકમજી કાનજી વીશા શ્રીમાળીના ભ૦ સંભવનાથના જિનપ્રાસાદમાં છે. (શત્રુંજય ફરમે) નં ૭૫ ને પ્રતિમા લેખ છે કે श्री पुडरिकबिंबं प्रतिष्ठित तपागच्छे उपा० मुक्तिसागरगणिभिः ॥ આ સિવાય સં. ૧૬૯૬માં તે ચિતામણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની લેકબદ્ધ પ્રશસ્તિ બની હતી. જેની નકલ શ્રી જિનવિજયજી પાસે સુરક્ષિત છે. નેધ : અમે પ્રક. ૫૮, ૫માં આ પ્રશસ્તિ આપીશું. એકંદર મહ૦ વિવેકહર્ષગણિવરે સં૦ ૧૬૫૭–૧૬૫લ્માં કચ્છભૂજમાં કચ્છ–ખાખરમાં, સં. ૧૬ દ૭માં મથુરામાં, સં. ૧૬૬૭-૬૮ માં આગરામાં, અને સં૦ ૧૬૮૨માં અમદાવાદમાં જિનપ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. મહોવિવેકહર્ષગણિવરે સં. ૧૬પરમાં વિજાપુરમાં વિજયહીરસૂરિલઘુરાસ” બનાવ્યો તથા “વિજયહીરસૂરિ સજઝાય” બનાવી અને ગુજરાતી ભાષામાં ગદ્ય “પરબ્રહ્મપ્રકાશ” બનાવ્યું. ૫૮. પં. પરમાનંદગણિ–તેઓ મહ૦ વિવેકહર્ષગણિવરના ગુરુભ્રાતા હતા. બંને વચ્ચે અવિહડ ધર્મપ્રેમ હતું, તેથી તે બંને સાથે જ વિચારતા હતા. પ્રથકારે લખે છે કે, પં. વિવેકહર્ષગણિવર અને ૫૦ પરમાનંદગણિ એ બંને ૫૦ હર્ષાનંદગણિની પાટે સૂર્ય– ચંદ્રની જેડી સમાં હતા. પં. પરમાનંદગણિએ સં. ૧૬૫ર માં “હીરવિજયસૂરિ નિર્વાણ રાસ” બનાવ્યું હતું. (-પટ્ટાવલી સમુચ્ચય ભા. , પૃ૧૭૨) પં. પરમાનંદગણિએ આ વિજયસેનસૂરીશ્વરના શાસનમાં વિવિધ ભાષાવાળું “વિજયચિંતામણિસ્તોત્ર’ બનાવ્યું હતું. સં. ૧૬૭૧ માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933