________________
',
૮૨૦
જૈન પરપરાને તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
મણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદ બીજા નાનાં મેટાં દેરાં, બાવન દેરીએ અને જુની નવી જિનપ્રતિમાએનીમેટે ઉત્સવ કરી ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. ( -પ્રક૦ ૫૮ (૫૯) નગરશેઠવ’શ )
પ્રતિમાલેખા
ત્યારે દરેક જિનપ્રતિમાઓ ઉપર નાના મેાટા પ્રતિમાલેખા કાતરાયેલા હતા. તે આ પ્રમાણે મળે છે.
संवत् १६८२ वर्षे जेष्ट वदि ९ गुरुवासरे अहमदाबाद वास्तव्य भ० श्रीओसवालज्ञातीय वृद्धशाखायां [सीसोदिया) (शा० बाछाभार्या बाई ગોરવેભુત).
सा० सहस्रकिरण भायाँ बाई कुंअरिबाइ सौभाग्यदे पुत्रेण सुत सा० पनजीप्रमुख कुटुम्ब युतेन
( श्री शत्रुंजयादितीर्थे महामहः पुरःस्सरयात्रा समव्वाप्त संघपति लालमતિન )
सा० शान्तिदासनामना स्वश्रेयसे श्री. जिनविम्बं स्वयंकारित प्रतिष्ठायां कारितम् [प्रतिष्ठापितम् ]
प्रति० तपगच्छे भट्टारकविजयसेनसूरि पट्टालंकार ] भट्टारक श्री विजयदेवसूरिवार के महो० श्री विवेकहर्षगणिनामनु शिष्यमहोपाध्याय श्री मुक्तिसागरगणिभिः ( श्रियेऽस्तु )
નોંધ : કાઈ કાઈ નાની પ્રતિમાની ગાદીના પ્રતિમાલેખામાં [ નિશાનીમાં બતાવેલા શબ્દો કાતર્યાં નથી.
""
6C
66
ભ॰ ઋષભદેવના જિનપ્રાસાદના ” ઉપર ગભારાની પરિકરવાળી પાંચે જિનપ્રતિમાઓ ઉપરની ગાદીમાં ભ અજિતનાથના જિન પ્રાસાદની ભમતિમાં ”ન૦ ૬૧ તથા નં ૭૦ મુનિસુવ્રતસ્વામી નં ૬૯ મહાવીરસ્વામી અને ન૦ ૭૧ સુમતિનાથસ્વામીની પ્રતિમાએની ગાદીમાં તેમજ ભ॰ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયેામાં ઘણી પ્રતિમાની ગાદીમાં ઘેાડા ફેરફાર સાથે ઉપર મુજબ પ્રતિમા લેખ છે.
Jain Education International
]
For Private & Personal Use Only
www.jainelibrary.org