________________
૮૧૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
(૩) ઉ૦ વિમલહર્ષગણિ અને પં. સિંહવિમલગણિ એ બન્ન વચ્ચે એક ગાંઠ હતી, ભ૦ વિજયદાનસૂરિવરે ત્રણ પદવીઓ પિકીના (૧) આ સૌભાગ્યહર્ષને આચાર્ય પદ, (૨) ઉ૦ વિમલહર્ષગણિને ઉપાધ્યાયપદ અને (૩) પં. સિંહવિમલગણિને ઉપાધ્યાય ન બનાવતાં પંન્યાસપદ આપ્યું . (પ્રક. ૫૫ પૃ. ૬૮૬, ૭૦૦, ૭૦૧)
(૪) ૫૮ મા જ ગુ. આ. વિજયહીરસૂરિના (૫૯) મા મહ૦ સુમતિવિજયગણિ મેટા વિદ્વાન તથા સૌથી મોટા તે સં. ૧૬૪૨માં માળવામાં વિચરતા હતા. ત્યારે તેમની સાથે (૧) પં. વિવેકવિજયગણિ (૨) ૫૦ જીવવિજયગણિ, અને પ્રશિષ્ય (૩) ૫૦ સૌભાગ્ય વિજયગણિ વગેરે હતા.
(પ્રક. ૫૮ પૃ૦ ૫૪૦) મહોપાધ્યાયજીના શિષ્ય (૬૦) પં. કનકવિજયગણિ તેમના શિષ્ય કવિ પં. સિંહવિજયગણિ સં. ૧૬૬૬માં જ ગુ. આ વિજયસેનસૂરિની આજ્ઞાથી સૂરતમાં રહ્યા હતા.
(પ્રક૫૫ પૃ૦ ૭૧૭, ૭૩૭) કવિ પં. સિંહવિજયગણિએ વિ. સં. ૧૯૭૪માં દિવાળીના દિવસે “સાગરબાવની” બનાવી. (પ્રક. ૫૫ પૃ૦ ૭૩૧) નવા જેને
૫૦ સિંહવિમલગણિએ ગૌતમ નામના વાદીને હરાવ્યો હતો. નારાયણ દુર્ગ વગેરે રાજાઓને પ્રતિબંધ કર્યો હતે. તથા કાયસ્થ માંડલિક ચંદ્રભાણુ, થાનસિંહ વગેરેને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા.
જ. ગુ. આ હીરવિજસૂરિ સં૦ ૧૬૩૯માં ગુજરાતથી ફતેપુરા સિકી પધાર્યા. ત્યારે ૫૦ સિંહવિમલગણિ ગંધારથી જ તેમની સાથે હતા. એ સમયે આચાર્યશ્રીએ મેડતાથી મહo વિમલહર્ષગણિવર અને પં. સિંહવિમલગણિ વગેરે મુનિવરને પહેલાં બાદશાહનો સ્વભાવ પારખવા અગાઉથી ફતેપુરસિકી મેકલ્યા. તેમણે ત્યાં જઈ બાદશાહને મળીને તેને સ્વભાવને ટૂંકે પરિચય મેળવ્યું. ત્યાંથી પાછા ફરીને તે સાંગનેરમાં આચાર્યશ્રી પાસે આવ્યા. અને આચાર્યશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org