Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 850
________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૬૦ મહેર ભાનુચંદ્રગણિવર ૬૧ મહાટ સિદ્ધિચંદ્રગણિવર–તે પિતાનો પરિચય “ટૂંકા ક્ષરીમાં” આ પ્રકારે આપે છે. – “હર્તા રોતાવવાનાનાં, વિનિમુવાદ્રિના ! वेत्ता षडपि शास्त्राणामध्येता फारसीमपि ।। अकब्बर सुरत्राणहृदयाम्बुजषट्पदः । दधानः खुशफहमिति बिरुदं शाहिनाऽपितम् ।। तेन वाचकचन्द्रेण सिद्धिचन्द्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥" (–ભક્તામરસ્તોત્રવૃત્તિ પ્રારંભ) खुशफहमनादि रंजनोद्वितीयाभिधान महोपाध्याय श्रीसिद्धिचंद्रगणि विरचिता भक्तामरस्तोत्रवृत्तिः समाप्ता ॥ (મમરસ્તાત્રવૃત્તિ-કાસ્તિ) "तत्पट्ट पाथोनिधिवृद्धिचन्द्र श्रीसिद्धिचन्द्राभिधवाचकेन्द्रः । बाल्येऽपि यं वीक्ष्य मनोज्ञरुपमकब्बरपुत्रपदं प्रपेदे । पुनर्जहांगीरनरेन्द्रचन्द्र प्रदीयमानामपि " कामिनी" यः । हठेन "नोरी कृतवान्" युवापि प्रत्यक्षमेतत् खलु चित्रमत्रम् ॥" (વાસવદત્તાવૃત્તિ પ્રારંભ) તે વણિકપુત્ર હતા. તેમણે નાની ઉંમરમાં દીક્ષા લીધી. જ ગુઆ હીરવિજયસૂરિએ ભાવચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ભાઈઓને દીક્ષા આપી, ઉપાઠ ભાનુચંદ્રના શિષ્ય બનાવી, ઉપાટ ભાનુચંદ્ર પાસે આગરા મોકલ્યા, મુનિ ભાવચંદ્ર ખૂબ ભક્તિવાળા હતા, તેમની મેટી શિષ્ય પરંપરા મળે છે. (પ્રક. ૪૪ પૃ૦ ૪૪) મુનિ સિદિચંદ્ર કામદેવ જેવા રૂપાળા હતા. તે ૧૦૮ અવધાન કરતા હતા. અસાધારણ સ્મરણશક્તિવાળા હતા, તે હસમુખા, મિષ્ટભાષી, ખુશમિજાજી, અને બોલવામાં ચતુર હતા. આથી બાદશાહ ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933