________________
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ ૬૦ મહેર ભાનુચંદ્રગણિવર
૬૧ મહાટ સિદ્ધિચંદ્રગણિવર–તે પિતાનો પરિચય “ટૂંકા ક્ષરીમાં” આ પ્રકારે આપે છે. –
“હર્તા રોતાવવાનાનાં, વિનિમુવાદ્રિના ! वेत्ता षडपि शास्त्राणामध्येता फारसीमपि ।। अकब्बर सुरत्राणहृदयाम्बुजषट्पदः । दधानः खुशफहमिति बिरुदं शाहिनाऽपितम् ।। तेन वाचकचन्द्रेण सिद्धिचन्द्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥"
(–ભક્તામરસ્તોત્રવૃત્તિ પ્રારંભ) खुशफहमनादि रंजनोद्वितीयाभिधान महोपाध्याय श्रीसिद्धिचंद्रगणि विरचिता भक्तामरस्तोत्रवृत्तिः समाप्ता ॥
(મમરસ્તાત્રવૃત્તિ-કાસ્તિ) "तत्पट्ट पाथोनिधिवृद्धिचन्द्र श्रीसिद्धिचन्द्राभिधवाचकेन्द्रः । बाल्येऽपि यं वीक्ष्य मनोज्ञरुपमकब्बरपुत्रपदं प्रपेदे । पुनर्जहांगीरनरेन्द्रचन्द्र प्रदीयमानामपि " कामिनी" यः । हठेन "नोरी कृतवान्" युवापि प्रत्यक्षमेतत् खलु चित्रमत्रम् ॥"
(વાસવદત્તાવૃત્તિ પ્રારંભ) તે વણિકપુત્ર હતા. તેમણે નાની ઉંમરમાં દીક્ષા લીધી. જ ગુઆ હીરવિજયસૂરિએ ભાવચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ભાઈઓને દીક્ષા આપી, ઉપાઠ ભાનુચંદ્રના શિષ્ય બનાવી, ઉપાટ ભાનુચંદ્ર પાસે આગરા મોકલ્યા, મુનિ ભાવચંદ્ર ખૂબ ભક્તિવાળા હતા, તેમની મેટી શિષ્ય પરંપરા મળે છે. (પ્રક. ૪૪ પૃ૦ ૪૪)
મુનિ સિદિચંદ્ર કામદેવ જેવા રૂપાળા હતા. તે ૧૦૮ અવધાન કરતા હતા. અસાધારણ સ્મરણશક્તિવાળા હતા, તે હસમુખા, મિષ્ટભાષી, ખુશમિજાજી, અને બોલવામાં ચતુર હતા. આથી બાદશાહ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org