________________
કર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં. ૧૮૭૪ માં રાધનપુમાં “તારંગાતીર્થમંડન ભ૦ અજિતનાથનું સ્તવન બનાવ્યું. - ૬૭. પં. શિવચંદ્રગણિ તથા પં. ઉત્તમવિજયગણિતે બનેને ૬પમા દાદા ગુરુ ભક્તિચંદ્રગણિએ દીક્ષા આપી હતી. પં. ઉત્તમવિજયગણિએ સં. ૧૮૦૧ વૈ૦ સુ. ૧૩ બુધવારે ડીસામાં વંદારવૃત્તિની અવસૂરિ ડ ગ્રં ૨૭૨૦ બનાવ્યું.
(ભાંડાર ઇંસ્ટિટયૂટ પ્રશસ્તિ સં. ભા. ૧ પ્ર. નં. ૯૮૫) ૬૮ ૫૦ જિનચંદ્રમણિ
૬૯ ૫૦ પ્રેમચંદ્રગણિ ૭૦ પં. પ્રાગચંદ્રગણિ–તેમણે તપાગચ્છના ભ૦ વિજયદેવસૂરિ સંઘના (૬૭) ભ૦ વિજય જિનેન્દ્રસૂરિની ગુજરાતી પટ્ટાવલી પાનાં-૧૭ બનાવી.
(પાલનપુરને જૈન ગ્રંથ ભંડાર) મહાગી
(૬૮) પં. જિનચંદ્રગણિના શિષ્ય (૬૯) ૧ પં૦ કપુરચંદ અને ૨ ૫૦ પ્રેમચંદ મેટા અધ્યામી મહાયોગી હતા. તે ગિરનારની ગુફામાં વધારે રહેતા હતા. તેમનું બીજું નામ ચીદાનંદ પ્રસિદ્ધ હતું . પ્રેમચંદગણિ તેમની તપાસ માટે ગિરનાર પધાર્યા હતા. ગિરનારના પહાડમાં તેમની ગુફા છે. જે જેના તાબામાં
તળેટીની ધર્મશાળામાં સં૦ ૧૯૨૧ના પં. પ્રેમચંદગણિનાં અને સં. ૧૯૨૨નાં ગયાચંદગણિનાં પગલાં છે.
૬૦ મહેર ભાનુશંકગણિવરે–તે આઠ અવધાન કરતા હતા.
૬૧ ૫૦ સુમતિચંદ્રગણિ, ૬૨ ૫૦ આનંદચંદ્રગણિ–તે મેટા પંડિત હતા.
૬૩ પં. અમીચંદ્રગણિ–તેમણે સં. ૧૭૪૦ના આ શ૦ ૩ ના ગુરુવારે માળવામાં માંડવગઢની તળેટીમાં નલહર ગામના શા અવંતીદાસના પુત્ર બુદ્ધિનિધાન શાહ ભગવતીદાસના પુત્રે શા શિવરાજ અને હીરાચંદ, તે પૈકી શા૦ હીરાચંદના પુત્ર કેદારને વાંચવા માટે “ઉત્તરઝયણુસૂત્રની પ્રતિ લખી.
(-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાટ ૨, પ્રહ શ૦ નં૦ ~૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org