________________
પંચાવનમું ]
આ હેમવિમલસરિ અને તેમના (૬૨) શિષ્ય પં. રૂપચંદ્ર સં. ૧૯૮૫માં “દંડક અવસૂરિ' બનાવી.
૧. ૬૧ (૩) ૫૦ દેવચંદ્રગણિ–તેમની પરંપરામાં અનુક્રમે (૬૨) મુનિચંદ્ર, મુનિ વિવેકચંદ્ર વગેરે થયા. (૬૨) ૫૦ મુનિચંદ્રગણિ સં. ૧૬૭૬ના આ૦ વ૦ ને સેમવારે ખાનપુર”માં હતા. (શ્રીપ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૯૪)
૬૧ (૪) પં. હીરચંદ્રગણિ–તેમણે સં. ૧૬૯૪માં સિહીના સંઘ સાથે આબુની યાત્રા કરી. તેમના પરિવારમાં સં૦ ૧૭૨૨માં (૬૨) મુનિ દીપચંદ, મુનિ રામચંદ, મુનિ જિનચંદ, મુનિ રવિચંદ વગેરે હતા.
૬૨. પં૦ જિનચંદ્રની પરંપરામાં ૬૩ જિનચંદ્ર, ૬૪ લબ્ધિચંદ્ર સં. ૧૬૦૧ માલપુરા ૬૫. દેવચંદ્ર.
૬૬. ભવાનીચંદ્ર-તેમના ગુરુભાઈ ૬૭. સેમચંદ્ર સં. ૧૮૩૩ માં હતા.
૬૧. ઉ૦ હીરચંદ્રગણિ, ૬૨ પં. માનચંદ્ર, ૬૩ પં. ખીમચંદ્ર, ૬૪. મુનિ કેશરીચંદે સં. ૧૭૬૬ ભાવ શ૦૩ બુધવારે સૂરતમાં લાડવા શ્રીમાલી વિશા ભવાનીદાસ માટે શ્રેણિકરાસ” લખાવ્યા
૬૧ (૫) ઋદ્ધિચંદ્ર ગર–તેમણે આ. વિજયદેવસૂરિના સમયે મૃગાંકચરિત્ર” રચ્યું, જેનું પં. ઉદયચંદ્ર સંશોધન કર્યું
૬૧ (૬) પં સેમચંદ્રગણિ-સં. ૧૯૮૫
(૬૧) પં. ભાવચંકગણિ–તે મહ૦ સિદ્ધિચંદ્રગણિના સહદર હતા. ગુરુભાઈ હતા. (૬૨) પં૦ કનકચંદ્રમણિ (૬૩) ૫૦ કપૂરચંદ્રગણિ, (૬૪) પં. મયાચંદ્રજી-તેમને ૫૦ કનકચંદ્રગણિએ દીક્ષા આપી. (૬૫) પં. ભકિતચંદ્રગણિ–તેમણે ૫૧મા આ મુનિસુંદરસૂરિની શિષ્ય પરંપરાના પં. શુભસુંદરગણિના “દેલાઉલખંડનયુગાદિજિનસ્તવન–અવચૂરિ’ બનાવી હતી.
(પ્રક૫૧ પૃ૦ ૫૧૨) ૬૬. પં. ઉદયચંદ્રગણિ. ૬૭. પંક શિવચંદ્રગણિ–તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org