________________
કર્યું. ૨
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ
[ પ્રકરણ (૧) સૂર્ય સહસમાળા-વૃત્તિ સહી
(૨) મિથિલા નરેશ ચંદ્રદેવના પંડિત વસંતરાજે રચેલ “વસન્ત રાજ વર્ગ ૨૦ ની વસન્તરાજ શાકુન પર ટીકા” શિરેહીમાં રાજા અખયચંદ્રના રાજ્યમાં રચી. અને પં. સિદ્ધિચંદ્રે તેનું સંશોધન
(સં. ૧૬૭૩) (૩) કાદંબરી પૂર્વાર્ધ–ટીકા (૪) સારસ્વત વ્યાકરણ વૃત્તિ
(સં૧૬૭૬ થી ૧૭૧૩ પ્રક. ૪૧ પૃ૦ ૬૩૪) (૫) કાવ્યપ્રકાશ વૃત્તિ
(૬) અભિધાનચિંતામણિ નિણત-ભ૦ વિજયદેવસૂરિ (સં. ૧૬૭૨ થી ૧૭૧૩) રાજેયે
(૭) વિવેકવિલાસવૃત્તિ. ગં. સં. ૧૬૭ ૪ માં રચી. મહ૦ ભાનુચંદ્ર ગણિવર આઠ અવધાન કરતા હતા.
૬૦ મહ૦ ભાનુવંકગણિના શિષ્યોનાં નામ આ પ્રમાણે મળે છે.
૬૧ (૧) મહેક સિદ્ધિચંદ્રગણિવર
૬૧ (૨) પં. ઉદયચંદ્રગણિ-હિતેપદેશમાં સં૦ ૧૬૮૧માં ચૈત્ર શુ ૯ રવિવારે અમદાવાદના કાલુપુરના ઉપાશ્રયમાં રચ્યું. તેમાં તેમણે સુનિસમેલન ઈતિહાસ આપે છે. (પ્રક. ૫૫ પૃ૦ ૭૩૩ થી ૭૩૫)
૧. પં. ભાનુચંદ્રગણિ નહીં પણ તેમનાથી બીજા પં૦ ભાણવિજય સં. ૧૬૪૮ના ફા૦ સુ૦ ૯ ને શુક્રવારે “ઉપસર્ગહર સ્તોત્ર–લઘુત્તિ” સં. ૧૦૩૫ લખી હતી. પં૦ અભયસેમ ગણિ તથા પં. ભાણુવિજય ગણિ સં. ૧૬૬૩ મહા વદિમાં “હિતાસમાં વિરાજમાન હતા.
२. वसन्तराजशाकुनटीका प्रशस्ति___इति श्रीपातशाह श्री अकबर जल्लालदीन सूर्यसहस्रनामाध्यापक श्री शत्रुञ्जयतीर्थकरमेोचनाद्यनेक सुकृतविधापक महोपाध्याय श्रीभानुचंद्रगणि रचितायां तच्छिप्याष्टोत्तरशतावधान साधक प्रमुदितपादशाह श्री अकब्बर जल्लालदिन प्रदत्तखुशफहमापराभिधान महोपाध्याय श्री सिद्धिचन्द्रगणिना विचार्य शोधितायां वसन्तराजटीकायां विंशतितमो वर्गः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org