________________
sex
જૈન પર પરાના િિતહાસ—ભાગ ઉર્જા અકબરે તેમને જોતાં જ મુર્હુમ 'નું ખિરુદ આપ્યું.
6
૧
બાદશાહ અકબરે તેમને પેાતાના પુત્રની જેમ માન્યા હતા. બાદશાહ તેમની બહુ કાળજી રાખતા. તેમને જનાનખાના વગેરે સ્થાને આવવા જવાની છૂટ હતી. તે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી તથા ફારસીભાષાના જાણકાર હતા. તે ૧૦૮ અવધાન કરતા, અને ઉપા (ભક્તામર ટીકા ) બાદશાહ અકબર અને બા॰ જહાંગીરે - ભાનુચદ્રગણિ તથા ૧૦ સિદ્ધિચદ્રના ઉપદેશથી ઘણાં શુભ કામા કર્યા હતાં. જેની નોંધ અમે અગાઉ આપી છે.
ધ્યાય બન્યા હતા.
ઉ.
આ॰ જહાંગીરે વિ॰ સ૦ ૧૬૬૬માં આગરામાં ખાદશાહ બનતાં જ આ॰ જિનસિંહસૂરિ ઉપર ગુસ્સે થવાથી ખરતરગચ્છના યતિએના વિહાર આગરા અને દિલ્હી પ્રદેશ માટે સથા બંધ કર્યાં હતા. પછી બા॰ જહાંગીરે આ॰ જિનચંદ્રસૂરિ, મહેા॰ વિવેક હ ગણિ, ૫૦ પરમાનંદગણ વગેરેના સમજાવવાથી આ વિહાર ખુલ્લા કર્યાં. ( -પ્રક॰ ૪૦ પૃ૦ ૪૮૩ પ્ર૦ ૪૪ પૃ૦ ૯૪) આકરી કસોટી
-
[ પ્રકરણ
પણ એવામાં એક બીજી ગરબડ ઊભી થઈ, અને ખા॰ જહાંગીરે સ'૦ ૧૬૭૨માં આગરામાં ૫૦ સિદ્ધિચદ્રગણિની આકરી કસોટી કરી, ત્યારે ખુશહમ ૫૦ સિદ્ધિચંદ્રની ઉમર આશરે ૨૫-૩૦ વર્ષની હતી. સંભવ છે કે કેાઇ શાહજાદી તેમની ઉપર આસકત થઈ તેની સાથે વિવાહ કરવા ચાહતી હૈાય, આવું ગમે તે કારણ હાય. ૫૦ સિદ્ધિચંદ્રગણિ પેાતાની વાસવદત્તાટીકા ’ની પ્રશસ્તિમાં આ ૧. ‘ ખુક્ષ્મ ’ એ બિરુદ છે. તેમાં વુશ ' એ શબ્દ ક઼ારસીનેા છે, તેને અર્થ થાય છે ‘ સારી ’ અને ‘ મૈં ’ એ શબ્દ અરખી ભાષાના શબ્દ જોડી, ૫૦ ન ંદિવિજય અને ૫૦ સિદ્ધિચંદ્રગણિને · ખુલ્હમ 'નું બિરુદ આપ્યું. ૫૦ સિદ્ધિચંદ્રગણિ મન્હામત્રવૃત્તિની પ્રશસ્તિમાં પેાતાનું વુમન ફિરંગમઃ એવું નામ બતાવે છે. ‘માર્િ’ના અથ થાય છે. જાહેરાત ' એટલે ખુમ ′ એ એમનું “ જાહેર નામ (જાહેરબિ૬) હતું સૌ કાઈ તેમને જોતાંજ આનદીત થતા હતા. તેમનું “ અસલ નામ પ્′૦ સિદ્ધિચંદ્ર હતું.
C
,,
*
Jain Education International
For Private & Personal Use Only
6
www.jainelibrary.org