________________
૮૦૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
ત્યારે તેમણે ૫૦ ઉદ્યોતિવજયજીગણ વગેરેને ગુજરાતમાં રાખ્યા હતા. આ વિજયસેનસૂરિ સ૦ ૧૬૪૯-૫૦ માં લાહેાર પધાર્યા ત્યારે જ ૫' ઉદ્યોતવિજયજીગણિ વગેરે તેમની સાથે ગયા હેાવાના
સભવ છે.
આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૬ના વૈશુ॰ ૪ ને સામ વારે મૃગશીષ નક્ષત્રમાં ખંભાતમાં શેઠે મલસાધુએ કરેલા સૂરિષદ મહેાત્સવમાં ઉપા૦ વિદ્યાવિજયગણિને આચાર્ય મનાવી આ વિજયદેવસૂરિ નામ આપી પેાતાની માટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યાં. તથા ૫૦ ઉદ્યોતવિજયજી ગણિવરને ઉપાધ્યાયપદ આપ્યું, અને મહા॰ ઉદ્યોતવિજયજીગણિવર મનાવ્યા.
મહેા ઉદ્યોતવિજયજી ગણિવર શાંત, સંવેગી, વિદ્વાન અને સુમેાધ હતા. તે જ૦ ૩૦ આ॰ હીરિવજયસૂરિ, આ॰ વિજયસેન સૂરિ અને વિજયદેવસૂરિના મહાપાધ્યાય હતા.
સ૦ ૧૬૭૩માં તપગચ્છમાં ગચ્છભેદ થયા ત્યારે તેઓ અને તેમની શિષ્ય પર`પરા આ॰ વિજયદેવસૂરિ ગચ્છમાં જ રહ્યા હતા.
૫૯. ૫૦ ગુણવિજયજીણ-તે પણ લેાંકાગચ્છના યતિ હતા. તેમણે મહા॰ ઉદ્યોવિજયજીની સાથે સ૦ ૧૬૨૮ માં આ વિજયસેનસૂરિના હાથે સંવેગી દીક્ષા લીધી. આથી સંભવ છે કે, તે પેાતાને આ૦ વિજયસેનસૂરિના શિષ્ય બતાવે છે તે સ૦ ૧૬૩૪ માં જ૦ ૩૦ હીરવિજયસૂરિ સાથે ફત્તેપુર ગયા હતા.
(૫૦ ગુણવિજયગણિ માટે જૂએ પ્રક૦ ૫૧ પૃ૦ ૫૦૬) ૬૦. ૫૦ સ`ઘવિજયજીગણ-શા॰ સંઘજી નામના શ્રેષ્ઠી પાટણના વતની હતા. તે બચપણથી ધપ્રેમી અને વૈરાગી હતા. તેના વિવાહ થવાના હતા. એવામાં એક દિવસે ઉપાશ્રયમાં તે કપડું એઢીને સામાયિકમાં બેઠા હતા, ત્યારે તેની ભાવિપત્ની મુનિવરને વાંદવા આવી. તેને તે સ્થાનમાં બેઠેલા તેના પતિ વિશે ખબર ન હેાતી, તેથી તેણે તેને સાધુ માની વિધિપૂર્વક વંદન કર્યું. શા॰ સઘજીએ મનથી નક્કી કર્યુ કે “ હુવે આ સ્ત્રી મને હુમેશાં
tr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org