________________
પંચાવનમું ]
આ હેવિમલર
७८७
સ૦ ૧૬૭૪-૭૫ માં આગરામાં કે બુરાનપુરમાં ચામાસા કર્યાં ખા૦ જહાંગીરે સ૦ ૧૬૭૬ ના ચૈત્ર સુઢિ ૧૫ નારાજ આગરામાં તેઓને ફરમાન આપ્યું.
ખા॰ જહાંગીરે મહેા ભાનુચદ્ર અને ઉપા॰ સિદ્ધિચદ્રને ફરમાન આપ્યું હતું તે આ પ્રમાણે— અહિંસા, કરમાફ તથા ધર્મસ્થાનેાની રક્ષાનુ' ફરમાન
ખા॰ જહાંગીરે જુલસી સન ૧૫, ફરવર ટ્વિન મહિને તા॰ ૨૫ મી, ઇલાહી સન ૬૫, (ક્વર તા૦ ૨૫) શહેરીવર છઠ્ઠો મહિના તા॰ ૧૪, હીજરી સન ૧૦૨૯ રવિ ઉસ્સાની, સન ૧૬૨૦ માર્ચ, વિ॰ સં૰ ૧૭૭૬ ના ચૈ॰ શુ૦ ૧૫ના રોજ આગરામાં નવુ ફરમાન આપી, મહેા॰ ભાનુચંદ્ર તથા ૫૦ સિદ્ધિચ દ્રગણિને અકબર બાદશાહે પ્રવર્તાવેલ ૬ મહિનાની અમારિ-જીવહિંસાખ ́ધ પ્રવર્તાવી તેમજ શત્રુજયંતી ના યાત્રાવેરા, જજિયાવેરા બધ કરાવ્યેા. ઉનામાં જગદ્ગુરુની સમાધિની રક્ષાની વ્યવસ્થા કરાવી, તથા ત્યાં જકાતવેરા ખંધ કરાવ્યા. આ ઉપરાંત તે ક્માનમાં પોતાના અમારિના એક મહિના ઉમેરી નવું ફરમાન કરી આપ્યું. તે આ પ્રકારે
“ ખાસ કરી ” સાš સરકારે બાદશાહીનું માન મેળવીને તથા આશા રાખીને જાણ્યું કે, ભાનુચ'દ્ર યતિ અને ખુશહમના ખિતાબવાળા સિદ્ધિચદ્ર યતિએ અમને અરજ કરી કે, જજિયા, જકાત, ગાય, ભેંસ, પાડા અને બળદ એ જાનવરાની બિલકુલ હિંસા, બીજા દરેક મહિનાના મુકરર દિવસેામાં હિંસા, મરેલાના માલને કમો કરવા, લાકોને કેદ કરવા, અને શત્રુંજય પર્યંત ઉપર માથાદીઠ સારઠ સરકાર જે કર લેતા તે, એ બધી ખાખતા આલા હજરતે ( બાદશાહ ) અકબરે મારૂં, અને મનાઈ કરી છે. તેથી અમે પણ દરેક લેાકેા ઉપર અમારી સંપૂર્ણ મહેરબાની (સદ્ભાવ) છે. તેથી એક બીજો મહિના કે “જેની અંતમાં અમારા જન્મ થયેા છે તે ઉમેરીને, નીચે લખેલી તપસીલ મુજબ માફી આપી, અમારા શ્રેષ્ઠ હુકમ મુજખ અમલ કરી તે વિરુદ્ધ કે આડે માગે
""
જવુ જોઈ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org