________________
૭૮૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વિજયદાનસૂરિની આજ્ઞાથી “કુમતિનંદકુદ્દાલ” ગ્રંથ જલશરણ કર્યો, સંભવતઃ “સટીકતત્ત્વતરંગિણુને પણ જલશરણ કર્યો.
(પ્રક. ૫૫ પૃ૦ ૭૧૬ કલમ ૭મી) ૬ મહેર ભાનુચંદ્રગણિવર
जीयात् श्रीमदुदारवाचक सभालंकारहारोपमो, लोके संप्रति हेमसूरिसदृशः श्रीभानुचंद्रश्चिरम् । " श्री शत्रुञ्जयतीर्थशुल्कनिवहः" प्रत्याजनोद्यद्यशाः
"साहि श्रीमदकब्बरार्पितमहोपाध्यायदृप्पत्पदम्" । (સં. ૧૭૨૨ ઉ૦ સિદ્ધિચંદ્રગણિ કૃત કાવ્યપ્રકાશ ખંડન ગ્લૅ૦ ) ગુજરાત સિદ્ધપુરના શેઠ રામજી અને રમાદેવીને ૧ રંગજી અને ૨ ભાણુજી એમ બે પુત્રો થયા. ભાણજી ૧૦ વર્ષની ઉંમરને હતો, ત્યારે ઉપાટ સુરચંદ્રગણિએ તે બંને ભાઈઓને દીક્ષા આપી, અને તેઓનાં નામ ૧ મુનિ રંગચંદ્ર અને ૨ મુનિ ભાનુચંદ્ર રાખ્યાં. '
જ ગુડ આ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ માં ફતેપુરસિદ્ધી પધાર્યા ત્યારે મુનિ ભાનુચંદ્ર મહ૦ શાંતિચંદ્રગણિવરની સાથે સાથ સિદ્ધપુરથી તેમની સાથે ગયા હતા.
આચાર્ય મહારાજે સં. ૧૬૪૦ માં ફતેપુરસિકીમાં શેઠ થાનમલજી ના જિનપ્રતિષ્ઠા ઉત્સવમાં તેમને પંન્યાસપદ આપ્યું અને પિતે ત્યાંથી વિહાર કરી ગુજરાત પધાર્યા. ત્યારે તેમને મહોત્ર શાંતિચંદ્ર ગણિ પાસે રાખ્યા. પં. ભાનુ ચંદ્રગણું વચનસિદ્ધ મહાત્મા હતા, તેથી બાઇ અકબર તેને બહુ માનતા હતા. બાદશાહને પિતાનું માથું એક દિવસે દુઃખ્યું ત્યારે, પંઢ ભાનુચંદ્રજીને હાથ પોતાના માથા પર મુકાવ્યો અને બાદશાહને આરામ થયે. તેને ભાનચંદ્રજી ઉપર આ રીતે આ વિશ્વાસ હતે.
પછી તે મહોત્ર શાંતિચંદ્રગણિ પણ ત્યાંથી વિહાર કરી પં. ભાનુચંદ્રગુણિને સમ્રાટની પાસે રાખી ગુજરાત પધાર્યા. પં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org