________________
પંચાવનમું]
આ હૅવિમલસર
૦૩૩
L
,,
(૨૯) સાગાખાના ૫૦ મુક્તિસાગર ગણિ સ૦ ૧૬૭૯ માં અમદાવાદમાં ઉપાધ્યાય’ અન્યા. ત્યારે અને પક્ષના આચાર્યંને આથી જ્ઞાન થયું કે આપણે ‘ગચ્છના ટુકડા કરી ગંભીર ભૂલ કરી છે. ” હવે આપણે જો આ ભૂલને નિભાવી રાખીશું તેા ત્રીજા ચેાથા પાંચમા વગેરે ગચ્છે પણ જન્મશે ‘આપણે સૌએ સંપ કરી એક એકમ રૂપે બની રહેવું જોઈએ. એ ઉત્તમ માર્ગ છે. મુનિ સમ્મેલન
આ રીતે અને પક્ષમાં ત્યારથી એક થવાની ભાવના જન્મી હતી. સ૦ ૧૬૮૧ પ્રથમ ચૈત્ર શુદિ ૯ ના રોજ અમદાવાદમાં કાલુપુરના જૈન ઉપાશ્રયમાં તપગચ્છના બંને પક્ષેા-સાં શાખાના મુનિવરોનું સુનિ સમ્મેલન મળ્યું હતું.
મહેા ભાનુચદ્ર ગણિવરના પિરવારના ૫૦ ઉયચ'દ્ર ગણિ તે સમ્મેલનને! ઇતિહાસ આ પ્રકારે આપે છે—૧ ૧. હિતાપદેશ
संवत् १६८१ वर्षे कार्तिक वदि प्रतिपदिने रखौ भरण्यां व्यतिपाते श्री अहम्मदावादन गरे श्रीविजयदेवसूरिभिः मुक्तिसागरो गच्छान्निष्क्रामितः, तस्मिन्नेव दिने शान्तिदास साहाय्येन सागरनाम कुमतं प्रवृत्तं तत्र प्रथमं सागरकुमते मूलं मुक्तिसागरः, तदनु च सं० १६८१ वर्षे प्रथम चैत्र शुक्लनवमी दिने पुनर्वसु नक्षत्रे नवमरवियोगे गच्छभेदमपास्य श्रीअहम्मदाबाद सकलवाचकप्रभृतियतिसमुदायेन सकलसंघेन सह महाडम्बरपुरस्सरं सकलानेक जातीयवाद्यनिर्धोपपुरस्सरं भट्टारकपुरन्दर श्रीविजयदेवसूरीणां सागरकुमतनिवार प्रोत्साहितमनसः श्रीविजयानन्दसूरयोऽहं शिश्योऽस्मीति वदतः, पदकमलं प्रणेमुः ॥ ठ |
अथ श्रीतपागच्छदिनकरः सागरकुमतवार्दलपटलरहितोऽधिक तेजस्वितां प्राप । तदिने श्रीशत्रुञ्जययात्रार्थं बहुसंघयुतेन समागतेन श्रीवस्तुपालतेजः पालतुल्येन दानकल्पद्रुमसमाजेन श्रीविजयदेवसूरीणां परमभक्तेन तपा૧. સં॰ તેજપાલ માટે જૂએ પ્રક૦ ૫૧, ૫૦ ૫૧૭-૫૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org