________________
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ પછી તે જાણવા મળે છે કે, પં૦ મુક્તિસાગરગણિ સં. ૧૯૬ના જેઠ શુ૦ ૧૪ ને શનિવારના રોજ અમદાવાદમાં આ૦ રાજસાગરસૂરિ બન્યા અને તેમને ન પક્ષ જ , પછી તો આ વિજય દેવસૂરિ સંઘ તથા આ. વિજયાનંદસૂરિ સંઘ પણ ત્યારથી હંમેશને માટે જુદા પડયા. અપ્રમાણિક ગ્રંથ
નોંધપાત્ર ઘટના એ છે કે, સં. ૧૬૯ના પ્રવચેત્ર શુટ ૯ના દિવસે અમદાવાદમાં આ. વિજયદેવસૂરિ અને આ૦ વિજયાનંદસૂરિ એક થયા ત્યારે “સટીકસર્વજ્ઞશતક' ગ્રંથ બંનેની સમ્મતિથી અપ્રમાણિક ગ્રંથ તરીકે જાહેર થયે તે અપ્રમાણિક જ રહ્યા. - ભ૦ વિજયદેવસૂરિએ ગંભીર વિચારણા કરી તે ગ્રંથના આધારે આ સંમતિલકસૂરિ, જો આ હીરવિજયસૂરિ, આ. વિજયસેન સૂરિ વગેરે પૂર્વાચાર્યોનું અપમાન થાય છે એ જાણી લીધું માટે જ તેને મનથી અપ્રામાણિક માન્યો હતો. અને અપ્રામાણિક ઠરાવ્યું હતું. હવે તે તેને પ્રામાણિક ગ્રંથ તરીકે જાહેર કરે તેમ હતું જ નહીં, પરંતુ સાગરશાખાના મુનિવરની ભાવના હતી કે ભર વિજય દેવસૂરિની પાસે “સર્વજ્ઞશતક અને પ્રામાણિક જાહેર કરાવી લે એટલે તેઓએ તેના પ્રયત્ન ચાલુ રાખ્યા.
(૩૦) આ૦ રાજસાગરસૂરિએ નક્કી કર્યું આ. વિજયદેવસૂરિની સહાયથી જ “સર્વજ્ઞશતક” ગ્રંથને કઈ પણ રીતે પ્રમાણિક જાહેર કરી શકાય તે આ ભાવનાને અનુકૂળ એક સોનેરી તક મળી છે.
આ વિજયદેવસૂરિ “કન્નડદેશના વિજાપુર”માં જિનપ્રસાદની પ્રતિષ્ઠા પધારવાના હતા. ત્યારે તે ખંભાતથી વિહાર કરી સૂરત પધાર્યા. સૂરતના જૈન સંઘે તેમની સામે ઘણા વિહાર સ્થળે સુધી સામે જઈ સત્કાર કરી સુરતમાં મોટું સ્વાગત કરી પધરાવ્યા.
મહોર મેઘવિજયજીગણિ લખે છે કે, સં. ૧૬૮૭ માં સૂરતમાં મીરજાની સભામાં સાગરમતી સાચા છે કે નહીં ?
એટલે તેઓ પાસે સારવારની ભાવના જાહેર કરે તેને સાચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org