________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૮. મહેર સકલચંદ્રગણિવર-કવિ ગણદાસ તેમને કે પરિચય આ રીતે આપે છે. પરિચય
ગણુદાસ કહે ગોર નિરમલ, શ્રી વિજયદાન પટ્ટ” ભણી; શ્રી હીરવિજયસૂર વંદતા, ધર્મલાભ એ ઘણે, ૪ સૂતન અત્રિ આકાશ, ગેવિંદસુત તપાગચ્છ સુનીએ, વ કલા સેલસંપૂત્ર, યહ કલા બહેત્તર ભણુએ, ૫ વ કલા હીણ ખીણ, યહ કલા દિન દિન ચઢતી; વ હરા હજે ઓરડે, યહ ભાએઅ નંગ ભણંતે, વે અમી કેઈને નવ દીએ, યહ અમૃત વરસે બહુ, પ્રાગ્વાટ સસી ઉવજઝાય, શ્રી સકલચંદ વંદો સહુ પ. કવિ ગણુદાસ ચંદ્ર અને મહે સકલચંદ્રગુણિને સરખાવે છે.
ચંદ્ર અત્રિ ઋષિને પુત્ર છે જે આકાશમાં વિરાજે છે, ઉપાટ સકલચંદ્રજી શેઠ ગોવિંદને પુત્ર છે. જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સેળ કળાવાળે છે, જ્યારે ઉપાધ્યાયજી તેર કળાવાળા છે. ચંદ્રની કળા વધેઘટે છે જ્યારે ઉપાધ્યાયજીની કળા પ્રતિદિન વધે છે. ચંદ્ર ભામંડળરૂપ ઓરડામાં ભમે છે જ્યારે ઉપાધ્યાયજી સર્વ સ્થાને ભમે છે. ચંદ્ર કેઈને અમી દેતે નથી, ઉપાધ્યાયજી સૌમાં અમી વરસાવે છે. એવા પોરવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપાધ્યાય સકલચંદને સૌ વંદન કરે. (- ઐતિહાસિક સાયમાળા, ભાગ ૧
પટ્ટાવલી સમુચ્ચય ભાવ ૨, પૃ. ૧૭૩) ગમેલી :
ભ૦ વિજયદાનસૂરિએ સં૦ ૧૬૨૧ માં તેરવાડામાં મહત્વ સકલચંદ્રજીના આગ્રહથી માત્ર ધર્મસાગરજીને ગચ્છમાં લીધા હતા.
(પ્રક. ૫૫ પૃ૦ ૭૧૬) એક શંકાવાળે ઉલ્લેખ મળે છે કે, મહોપાધ્યાયજી સં૦ ૧૬૮૧ના પ્ર. ચિ. શ૦ ના રોજ અમદાવાદના કાળુપુરમાં મુનિસમેલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org