________________
७७६
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સહસ્ત્રમલની રાજસભા”માં “દિગંબર ભટ્ટારક ગુણચંદ્રને હરાવ્યું તેમને વરુણદેવ પ્રસન્ન હતો, તે જ ગુરુ આ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ માં ફતેપુર સિક્રી પધાર્યા ત્યારે મહોપાધ્યાય તેમની સાથે સિદ્ધપુરથી જોડાયા હતા, અને સૂરીશ્વર તથા સમ્રાટની પહેલી મુલાકાતમાં તે હાજર હતા. જટ ગુ. આ૦ હીરવિજયસૂરિએ સં૦ ૧૬૪૦ માં ફતેપુરસિકમાં “શેઠ થાનમલજીના જિનાલયની પ્રતિષ્ઠા” કરાવી. આ ઉત્સવમાં ૫૦ શાંતિચંદ્રગણિને ઉપાધ્યાય બનાવ્યા, તથા સંભવતઃ મુનિ ભાનુચંદ્રગુણિને પન્યાસ બનાવ્યા, અને નાગર વાલા જેતા ઝવેરીને દીક્ષા આપી મુનિ જિતવિજય બનાવ્યા. બાદશાહ ઉપર પ્રભાવ
જગુઆ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૪૪માં ગૂજરાત પધાર્યા ત્યારે તેમણે સમ્રાટ અકબરની વિનતિથી ઉપાઠ શાંતિચંદ્રગણિવરને ત્યાં રાખ્યા હતા, સમ્રાટુ જ્યાં જાય ત્યાં તે ઉપાધ્યાય પણ તેની સાથે જતા અને હરહંમેશ ઉપદેશ આપતા, ઉપાધ્યાયજીએ સમ્રાટ અકબરને ઉપદેશ આપી “અહિંસાપ્રેમી” બનાવ્યું અને જૈનધર્મ પ્રત્યે પણ પ્રેમવાળે બનાવ્યું. સમ્રાટે ઉપાધ્યાયજીના ઉપદેશથી તેમને અમારિનાં ફરમાને આપ્યાં, “જજિયાવે” માફ કરાવ્યું. સુરત અને મેડતા વગેરે શહેરના મુસલમાને જૈન મંદિરે, જેન પિષાળે તથા વૈષ્ણવ મંદિરે વગેરે દબાવી બેઠા હતા તે તે સ્થાનેનાં ફરમાન કાઢી, જેને તથા વૈષ્ણને પાછાં સેંધાવ્યા.”
સુરતને સૂબે વધે મુસલમાન બની ગયે હતું, તેને ઉપાધ્યાયજીએ વધબંધનમાંથી છેડાવ્યા.
(–શ્રી પ્રશસ્તી સંગ્રહ ભાટ ૨, પ્ર. નં ૫૮૭) ગ્રંથા–ઉપાધ્યાયજીએ સં૦ ૧૬૪૦ માં સમ્રાટ અકબરને ઉપદેશ આપવા સંસ્કૃતમાં “કૃપારસકોશ લ૦ ૧૨૮” બનાવ્યું. જેમાં સમ્રાટ અકબરનાં શુભ કાર્યોનું વર્ણન પણ આપ્યું.
ઉપાઠ શાંતિચંદ્ર પારસકેશમાં સાથેસાથ અકબર પોતાની પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org