________________
૭૪૦
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સદા તૈયાર રહેતા. આથી જ તેમણે સં૦ ૧૬૧૯માં નાગરમાં શેઠ કલ્યાણની સામે મહોદય ભાવે મિચ્છામિ દુક્કડ આપે તેમજ સં. ૧૬૨૦ માં અને સં. ૧૬પ૬ માં ગચ્છનાયકે સામે ચતુર્વિધ સંઘની વચ્ચે મિચ્છામિ દુકકડું આપ્યું હતું.
(–પ્રક. પપ, પૃ. ૭૦૫) મહેપાધ્યાયની પ્રતિષ્ઠા
શિલાલેખો મળે છે કે, (૧) સં. ૧૬૩૭ના ચૈત્ર શુ. ૩ ને ગુરુવારે રેહિણી નક્ષત્રમાં રાવલ મેઘરાજજીના વીરપુર(નાકેડા) માં ભ૦ વિમલનાથના જિનપ્રસાદમાં તપગચછના આ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિના ઉપાધ્યાય ધર્મસાગરગણિવરના ઉપદેશથી શ્રીસંઘે......બનાવ્યું. (– શ્રી જિનવિજયજીને “પ્રાચીન જૈન લેખ-સંગ્રહ, ભાગ ૨,
લે. ૪૧૮, ૪પ૧; વીરપુરના લેખે, જૈન તીર્થ નાકેડા) (૨) તથા ભવ્ય વિજયદેવસૂરિના ઉપદેશથી સં. ૧૬૩૭ (૧૯૬૭)ના બી. અષાઢ શુ ૬ ને શુકવારે ઉ૦ ફાટ નક્ષત્રમાં વીરમપુરના ભ૦ વિમલનાથના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. (લેખાંક : ૪૨૦)
ન (–જૂએ પ્રક. ૫૫, જૈન તીર્થ નાકોડા) - (૩) પ્રતિષ્ઠા-મહોપાધ્યાયજીએ સં. ૧૬૩૨ માં કઠારી પળે ભરાવેલી એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી, જે પ્રતિમા આજે બરલૂટના જિનાલયમાં છે. તેને પ્રતિમા લેખ આ પ્રકારે છે– .... તનાવ છે મહોપાધ્યાયશ્રી ધર્મના પરામિ શ્રી શ્રીવિષયકૂરિરાજો
(–જે. સ. પ્ર. ક્ર. ૨૦) સ્વર્ગ–મહા ધર્મસાગરગણિના સ્વર્ગવાસ માટે બે ઉલ્લેખ મળે છે કે, (૧) તેઓ સં. ૧૬૫૩ના કા૦ સુત્ર ૯ ના દિવસે સૂરતમાં સ્વર્ગ ગયા. (૨) સં. ૧૬૫૪ના કા. વ૦ ૯માં ખંભાતમાં સ્વર્ગે ગયા.
(–પં. રત્નચંદ્રગણિ કૃત “કુમતાહિવિષજાંગુલી) પરિચય–એકંદરે મહાપાધ્યાય સમર્થ વિદ્વાન, મેટા વાદી, ઉગ્ર સ્વભાવના, નિડર, સ્વમતપક્ષપાતી અને પરમતઅસહિષ્ણુ હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org