________________
પંચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ | વિક્રમની ૧૭ મી શતાબ્દીમાં જેનેના ઘણું ગચ્છભેદે થયા હતા તે આ પ્રમાણે –
(૧) સં. ૧૯૭૩ ના પિ૦ શુ૦ ૧૩ ના રોજ શિરેહીમાં તપગચ્છની વિજય શાખામાં બીજો ભાગ પડ્યો. સં. ૧૬૮૬ માં ત્રીજો ભાગ પડ્યો.
(૨) વડગચ્છના ભ૦ મુનીશ્વરથા ભટ્ટારકશાખા અને આચાર્ય શાખા એમ બે ભેદ પડયા.
(પ્રકટ ૪૧ પૃ૦ ૫૮૮) (૩) અચલગચ્છમાં સં. ૧૬૨૯ થી ૧૬૭૦ લગભગમાં ૪ શાખાઓ જૂદી પડી
( પ્રવ ૪૦ પૃ૦ પ૩૪) (૪) ખરતરગચ્છના સં૦ ૧૬૭૫ થી ૧૬૯૦ માં ભટ્ટારકશાખા અને આચાર્યશાખા એમ બે ભેદ પડ્યા. (પ્ર૦ ૪૦ પૃ૦ ૪૯૦)
(૫) આ ધર્મષગછમાંથી સં. ૧૫૮૬ પછી નાગરીલંકા ગચ્છ નીકળે.
(પ્રક૫૩, પૃ૦ ૬૪૫) (૬) લંકાગ૭માં સં. ૧૬૯૨ તથા સં. ૧૭૦૯ માં લોંકાગછ અને દુઠિયા એમ બે ભાગ પડ્યા. (પ્રક. પ૩, પૃ૦ ૪૯) (૭) સાદડીમાં તપાલેકાના ભાગ પડથા.
( પ્રક૦ ૫૩ પૃ૦ ૫૯૮, ૬૦૨, ૬૪૫). (૮) દિગંબરોમાં પણ સં૦ ૧૬૮૦ માં આગરામાં વીશપંથી, તેરાપંથી એમ બે ભાગ પડ્યા. (પ્રક. ૧૪, પૃ. ૩૨૬ થી ૩૨૯
- પ્રક. ૫૩ પૃ૦ ૬૬૭) નેધ : નોંધપાત્ર ઘટના એ છે કે, તપગચ્છના ભેદના મોવડીઓ– ગીતાર્થો પૈકીના ઉ૦ નેમિસાગર સં. ૧૬૫માં આ૦ વિજયતિલકસૂરિ સં. ૧૬૬૭માં અને મહ૦ સેમવિજય ગણિ સં૦ ૧૬૯૬-૯૭માં સ્વર્ગવાસી થયા હશે, પછી તો સં૦ ૧૭૧૧ થી ૧૮૦૦ના વર્ષો વીત્યા બાદ તપાગચ્છમાં એક્તાનું બીજારોપણ થયું.
(૩૨) આ ગ૭મત સંઘર્ષના વિવિધ પ્રસંગોમાંથી સ્પષ્ટ તારવી શકાય છે કે, મહો. ધર્મસાગરગણિવર સમથ વિદ્વાન હતા. સચ્ચાઈને મોટા પક્ષપાતી હતા. તેઓ સાચી હકીકતને સ્વીકારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org