________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
૭૪૫ નોંધ : પ૩ મા ભવ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય પં૦ જ્ઞાનકીર્તિગણિવરે “ ભ૦ મુનિસુંદરસૂરિને ” પુછી નોંધ કરી, સં. ૧૫રના ચોમાસામાં માંડવગઢમાં સંસ્કૃતમાં કથા ઉતારી હતી. (પૂના-જૈન પ્રશસ્તિ સંગ્રહ ભા. જે પ્રક નં. ૬૩,
ઇતિક પ્રક. ૫૧, પૃ. ૫૯) સં. ૧૬૩૩ માં “નયપ્રકાશ–પાટીકા” સાથે એ. “યુક્તિ પ્રકાશ-સટીક, પ્રમાણપ્રકાશ-સટીક, શીલપ્રકાશ, “યધરતૃપચરિત્ર, ધર્મપરીક્ષા, તિલકમજરી–પદ્ય, તિલકમંજરી–ટીકા” ગ્રંટ ૮૦૦૦ અને “અજારા પાર્શ્વનાથસ્તવન” લૈ૦ ૫ વગેરે ગ્રંથ રચ્યા.
પં. પદ્મસાગરગણિ શિષ્ય, ૫૦ ગુણસાગરગણિએ હસ્તિનાપુર મંડન ભ. શાંતિજિન વિનતિ ગુઢ કડી ૨૧ બનાવી. ૫૯. મહેઃ કુશલસાગરગણિ
તેમનાં બીજા નામ પં. કુમારસાગરગણિ અને ૫૦ કુલસાગરગણિ પણ મળે છે. તે બચપણમાં સાધુ થયા હતા. તે વિદ્વાન હતા. મોટા વાદી હતા અને જ્ઞાન – ગંભીર હતા. ભર વિજયસેનસૂરીશ્વર અને આ૦ વિજયદેવસૂરિ સાથે જ વિચારતા હતા. તે તથા તેમની પરંપરા સંવેગી હતી, તેથી યતિપણામાં રહેવા છતાં તે શુદ્ધ સંયમી હતા.
તેમણે સં૦ ૧૬૬૨માં “ઉપદેશસાર-સટીક” બનાવ્યા. તેમાં તેમણે ઘણું “ઐતિહાસિક અનુશ્રુતિઓ” આપી છે. આ ગ્રંથમાં તેમણે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાનાં કવિત્તો વગેરે પણ આપ્યાં છે.'
આચાર્યશ્રીએ તેમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. ૧. અપભ્રંશ ભાષા વગેરેના નમૂના(૧) આદિનાથ સેનુંજિ, નેમિ ગિરનારિ નમેરિણુ;
મુનિસુવ્રત ભરૂઅ૭િ, વીર મોઢેર થણે વિણ; મહુરા પાસ-સુપાસ નમિઅ, દુઆ ઘડિઆ અભિંતરિ, સેરઠિ દંઢણ વિહારિ, વાર ગોવાલ ગિરિસરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org