________________
Gજ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૩. “ડશલકી વૃત્તિ, ૧૪, ગુરુ તત્વદીપ’ વગેરે વગેરે.
ગુરૂતત્વવ્યવસ્થાપનવાદસ્થલ ઍ૦ ૪૦૦ ૧. મહા ધર્મસાગરગણિની શિષ્ય પરંપર
૫૬. મહા ધર્મસાગગણિવર.
૫૭. ઉપાટ વિમલસાગરગણિ-મહા ધર્મસાગરગણિવર સં. ૧૬૧૬મા મેડતામાં ચતુર્માસ રહ્યા ત્યારે તે તેમની સાથે હતા. તે દીક્ષામાં મહ૦ લબ્ધિસાગરગણિથી મોટા હતા. પણ ઉપાધ્યાય તરીકે તેમનાથી નાના હતા મહોપાધ્યાયજીએ તેમને ઉપા, ધનરાજગણિની પાછળ પાટણ મોકલ્યા. મહાક લબ્ધિસાગરગણિના સ્વર્ગગમન પછી સં. ૧૯૫૫ માં તેમને ઉપાધ્યાય બનાવ્યા હતા. એટલે તે ઉપાધ્યાયપદવીમાં નાના હતા.
૫૮. ઉપાય પદ્મસાગરગણિ–મહા ધર્મસાગર ગણિવરે તેમને સં. ૧૬૧૬ માં જાહેરમાં દીક્ષા આપી. તે પ્રખર વિદ્વાન, મોટા વાદી, શીઘ્રકવિ અને હાજર જવાબી શક્તિવાળા હતા.
જગગુરુ આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૨૮ ના ફાશુ ૭ ને સેમવારે અમદાવાદના અહમદપરામાં મૂલા શાહ શેઠના ઉત્સવમાં આ. વિજયસેનસૂરિને આચાર્ય, ઉ૦ વિમલહર્ષને મહાપાધ્યાય, મુનિ પસાગરગણુ, મુનિ લબ્ધિસાગરગણિ વગેરે ૬ ગણિવરને પંન્યાસ બનાવ્યા.
તેમણે સિરોહીની રાજસભામાં ભટ્ટ નરસિંહને તથા ઈડરની રાજા કલ્યાણની રાજસભામાં વાદી બ્રાહ્મણોને હરાવ્યા.
–તેમણે પન્યાસપદમાં સં૦ ૧૬૪૬ના બીજા મહા સુદિ ૧૧ ના રોજ માંડલમાં “જગદ્ગુરુકાવ્ય” લેટ બનાવ્યું.
પં. વિમલસાગરગણિ શિષ્ય ગટ પસાગરે સં. ૧૬પ૭માં ભ, વિજયસેનસૂરિના રાજ્યમાં” મુનિ પ્રેમસાગરની વિનતિથી ઉત્તરજઝયણ સુત્તની પાઈય ટીકા”ની પ્રાકૃતકથાઓને સંસ્કૃત ભાષામાં ગ્રં૦ ૪૫૦૦ ઉતારી. . (પૂના–જેન પ્રશસ્તિ સંગ્રહ ભાવ ૩ જે પ્ર સ૦ નં૦ ૬૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org