________________
જ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
મો. નેમિસાગરગણિએ સાગરમતના ૩૬ “બેલ”ની નવી પ્રરૂપણ કરી તે પ્રરૂપણાને તે પ્રમાણિક માનતા ન હતા. તે સંવેગ રંગથી રંગાયા હતા.
સુરતના નવાબે સં. ૧૮૮૭માં સુરતમાં ભવ્ય વિજયદેવસૂરિને સર્વજ્ઞશતકસટીક” પ્રમાણિક છે કે નહીં? એ બાબતે રાજસભામાં જાહેર શાસ્ત્રાર્થ કરવા વિનંતિ કરી હતી.
શાસ્ત્રાર્થ–ભવિજયદેવસૂરિએ આ શાસ્ત્રાર્થમાં પિતાના પ્રતિનિધિ તરીકે મહેક કુશલસાગરગણિ અને પ૦ લાભકુશલગણિને મેકલ્યા હતા.
આ૦ રાજસાગરસૂરિએ શાસ્ત્રાર્થ કરવા માટે પોતાના તરફથી પં. સત્યસૌભાગ્યગણિને નિયુકત કર્યા હતા. શાસ્ત્રાર્થનું સ્થાન રાજસભા હતું. અને મધ્યસ્થ તરીકે સાગરશાખાના જેની માગણું મુજબ નવાબ માજરમલિક હતા. તથા બીજા વિદ્વાન બ્રાહ્મણે, બીજા પંડિતે તથા મુસલમાનના કાજી વગેરે હતા. બીજા જૈન-જૈનેતર શ્રોતાઓ વગેરે હાજર હતા.
સૂબાએ શાસ્ત્રાર્થના પ્રારંભ કરવા જણાવ્યું.
પં. સત્યસૌભાગ્યગણિએ પ્રથમ ફારસીમાં પાંચ ફકરા લખી સૌની સામે મૂક્યા.
ઉ૦ કુશલસાગરગણિએ તેની સામે “સર્વજ્ઞશતક”માંથી વિસં. વાદી બેલ ગોઠવી, ફારસીમાં લખી સૌની સામે મૂક્યા અને પંન્યાસજીને જણાવ્યું કે, “આ બલેને શાસ્ત્રના આધાર પાઠ આપી સાચા કરી બતાવો.
અઠ્ઠય છવ્વીસા. વીર જિણ મુહર નયરિ થિર થમ્પિયઉ; સે આમરાય નયપકમલ, બપ્પભદિસૂરિ ચિરં જયઉ.
(–ઉપદેશ સાર–સટીક-ઉપદેશ : ૫૧) (૨) જૂઓ. પ્રક. ૩૫, પૃ. ૧૦૬ (ઉ૫૦ ૩૨) (૩) જૂઓ. પ્રક. ૪૧, પૃ. ૬૨૨ (ઉપ૦૨૩)
પ્રક. ૪૧, પૃ. ૬૫૫ (ઉપ૦ ૩૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org