________________
૭૭૦
૨.
.
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧. મહે. હાર્ષિગણિને વાચકવંશ ૫૫. ભ૦ હેમવિમલસૂરિ– (સં. ૧૫૪૮ થી ૧૫૮૩) તેમણે મેગલવંશના ચેથા સુલતાન અબુ સૈયદને ઉપદેશ આપે.
(પ્રક૪૪ પૃ૦ ૨૨.) પ૬. પં. કુલશમાણિકયગણિ- સંભવ છે કે તેઓ પહેલાં ઋષિ માનાના નામથી પ્રસિદ્ધ હેય.
૫૭. મહે. હાર્ષિગણિ- લેકાગચ્છના ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, અને ઋષિ ગણપતિ વગેરે ઋષિઓએ આ હેમવિમલસૂરિના પવિત્ર સાધુજીવનથી પ્રભાવિત થઈ તેમની પાસે જઈ આત્મકલ્યાણ માટે સંગીપણું સ્વીકારી તેમના પરિવારમાં દીક્ષા લીધી. તેમનાં નામે જ હાના ગ૦, ઋ૦ હાપા ગ, મહેસહજકુશલગણિ અને મહ૦ સહજવિમલગણિ, મહ૦ હાર્ષિ ગણિવરની પરંપરામાં કુશલચંદ્ર, વિમલ અને વિજય વગેરે મળે છે. તે વિસં. ૧૯૨૮ સુધી વિદ્યમાન હતા. ભ૦ વિજયદાનસૂરિ અને ભ૦ હીરવિજયસૂરિના ઉપાધ્યાય હતા. તેમણે ભ૦ હીરવિજયસૂરિના શાસનમાં ભવ્ય વિજયદાનસૂરિની કૃપાથી ગુરુનામ મિશ્રિત “ચવીશ જિન સ્તવન-સ્તુતિ કડી : ૨૯ બનાવી.
(ઐતિહાસિક સઝાયમાલા, સઝાય નં. ૫૦) આ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯-૨૦ માં મહા ધર્મસાગર ગણિને ગચ્છમાં લીધા, તેમાં તેમના પણ હસ્તાક્ષર છે.
(પ્રક૫૫ પૃ૦ ૭૧૫) મગલવંશના બાબરે (સને ૧૫ર૬ થી ૧૫૩૦) તેમના ઉપદેશથી જજિયાકર માફ કર્યો હતો, અને ફરમાન આપ્યું હતું.
(–જૂઓ લખપત મંજરી, પ્રક. ૪૪, પૃ૦ પર.) મહોઇ હાનષિગણિની પરંપરામાં કુશલ, ચંદ્ર, વિમલ અને વિજય વગેરે શાખાઓ ચાલી હતી.
૫૮. લક્ષ્મી કુશલ, પં. લબ્ધિકુશલ, ગણિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org