________________
પચાવતમું
આ હેવિમલસૂરિ
૭૬૩
પ્રાસાદનાં ભ॰ પદ્મપ્રભુસ્વામી વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી
હતી.
( -પ્રક૦ ૫૮)
૧૦. મહા॰ ધસાગરગણિની શિષ્યપપણ ૫૬. મહે।૦ ધર્માંસાગરણ,
૫૭.
૫૮. ઉપા॰ નેમિસાગરગણિ
૫૯. ૫’-વીરસાગરગણુ-ઉપા॰ નેમિસાગરણિ સ૦ ૧૬૭૩ ના ચામાસામાં રાધનપુરથી પધાર્યાં ત્યારે ૫૦ વીરસાગરણ તેમની સાથે હતા.
૬૦. ૫૦ સૌભાગ્યસાગર ગણિ
૬૧. શિષ્ય ૫૦ કમલસાગરણ સ૦ ૧૭૦૭ પાષ શુ સુરતમાં આરાધના-ટખ્ખા પ્રતિ પાનાં : ૧૦ લખ્યા.
૧૧. મહા॰ ધસાગરગણિની શિષ્યપર પા ૫૬. મહેા૦ ધર્મસાગર.
૫૭. ૫૦ ગુણુસાગર ગણિ~ તે સ૦ ૧૬૭૩ માં ઉપા॰ નેમિસાગર ગણિની સાથે માંડવગઢ ગયા હતા.
*
""
તેમણે ‘ગુણપુ ંગવથી શરૂ થતું “ ગૌતમસ્વામીસ્તોત્ર ” à૦ ૫ બનાવ્યું હતું.
૧૨. તપાગચ્છના વિજયદેવસૂરિગચ્છ તથા સાગરશાખા પર પરા
૬૩. ભ૦ વિજયરત્નસૂરિ-તે તપગચ્છના વિજયદેવસૂરસ ંઘના ભટ્ટાર્ક હતા. તેઓ ૧૪ વિદ્યાના જાણકાર હતા.
(-àા॰ ૧૧, પ્રક૦ ૫૮) ૬૪. ભ૦ વિજયક્ષમાસૂરિ−(સ’૦ ૧૭૭૪ થી ૧૭૮૪) તેમના પરિચય માટે જૂએ (પ્રક૦ ૫૮) તપાગચ્છ વિજયદેવસૂરિ ગચ્છ ભટ્ટારક પરંપરા વિશેષ આ પ્રમાણે છે.
તે માટા જ્ઞાની અને સમ વાદી હતા. તેમણે રૂપથી કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org