________________
૭૩૧
પંચાવનમું ]
આ હેમવિમલસરિ રેજ “છત્રીશ બેલ” બનાવ્યા. તેમાં નવી પ્રરૂપણાનું શાસ્ત્રાધારે ખંડન કર્યું. - ૨. પં૦ ભક્તિસાગરગણિએ સં. ૧૬૭૨-૭૩ના કાશુ. ૧૪ના રેજ “અઢાર પ્રશ્નો” બનાવ્યા. મહ૦ સેમવિજયગણિને તેમના
છત્રીશ બોલ’ના ઉત્તરમાં પ્રશ્નો હતા. તેમણે ત્યારથી તે નવી પ્રરૂપણાનું મંડન કર્યું હતું. મહ૦ સેમવિજયગણિને આ સાથે બીજા ૩ પત્ર લખી મોકલ્યા હતા.
૩. ૫૦ ભક્તિસાગરગણિએ સં૦ ૧૬૭૪-૭૫માં સંસ્કૃત ભાષામાં પ્રરૂપણા વિચાર” ગ્રંથ બનાવ્યું. તેમાં “છત્રીશ બેલ”નું સમર્થન કર્યું. નવા પક્ષના નવા નિર્નામક મત વગેરે નામે બતાવી આ વિજયતિલકસૂરિની મજાક ઉડાવી, સાથે સાથે જણાવ્યું કે, આ નિર્નામક મતવાળા એ જ જગદ્ગુરુના “બારબેલ”માંના નવ બેલને છડેચક ભંગ કર્યો છે.
૪. મહ૦ શાંતિચંદ્રગણિવરના શિષ્ય પં. રત્નચંદ્રગણિવરે તમારત્નહિતોપદેશ રૂપે સં૦ ૧૬૭૭ અથવા સં૦ ૧૬૮૨માં આ૦ વ. ૧૧ ને ગુરુવારે “કુમતાહિવિષજાડગુલી” નામે ગ્રંથ રચે.
પ. ઉ૦ સુમતિવિજયના બીજા શિષ્ય કવિ પં. સિંહવિજય ગણિએ સં૦ ૧૬૭૪ના આ૦ ૧૦ અમાવાસ્યાને રોજ “સાગર બાવની” બનાવી.
૬. મહ૦ ભાવવિજયગણિવરે સં. ૧૯૭૮માં કપડવંજમાં મહે૦ સોમવિજયગણિવરના “બત્રીશ બેલ’ના આધારે સંસ્કૃત પદ્યમાં - “ષત્રિશજજ૫ વિચાર” બનાવ્યું.
મહા ભાવવિજયજી બે થયા હતા. તે આ પ્રમાણે૧. મહ૦ વિમલહર્ષ ગણિવરની પરંપરમાં મહ૦ મુનિ વિમલગણિ, મુનિવિજયગણિના શિષ્ય મહોર ભાવવિજયજી ગણિવર
(–પ્રક૫૮) ૨. મહોત્ર કલ્યાણવિજય ગણિવરના શિષ્ય પં. શુભ વિજયજી ગણિવરના શિષ્ય પં. ભાવવિજયજી ગણિવર. (પ્રક. ૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org