________________
પંચાવનમું ] આ હેમવિમલસૂરિ
૭૨૯ વચ્ચે જ્ઞાતિસંઘર્ષ હોય ? અમદાવાદમાં ૧૨ વર્ષ સુધી જ્ઞાતિ કલેશ થયાનું ઈતિહાસ પ્રસિદ્ધ છે.
નેધ : આવી ઓસવાલ, પોરવાડ, અને શ્રીમાળીમાં એક્યતા બની રહે તો તે દેશ અને ધર્મને ઉન્નત બનાવે પરંતુ તેઓમાં કલેશ ઉઠે તો દેશ અને ધર્મમાં પણ કલેશ થાય, ટૂકડા પડે. -
૪. સાબરમતની તે કાળની નવી પ્રરૂપણાના ૩૬ બેલ અંગે ખેંચતાણુ હોય.
૫. તપાગચ્છની ઉન્નતિને સહન નહીં કરનારાઓને અદશ્ય દેરી સંચાર વગેરે
(-પ્રક. ૫૮) પંભક્તિસાગર ગણિ પિતાના સંસ્કૃત ભાષાના પ્રરુપણ વિચાર માં આવિજયતિલકસૂરિ પક્ષનાં નિર્નામકમત, (નના મત), ઉપધિમત (ઉપાધ્યાય મત) અને રાસથી મત એવાં નામે બતાવે છે. પરંતુ સં. ૧૬૭૬ના પિ૦ શુ ૧૩ની સવારે આ વિજયાનંદસૂરિ પ્રસિદ્ધ નામથી થયા. ત્યારથી આ ગચ્છનું નામ “વિજયાનંદસૂરિગચ્છ” પડયું.
મહેધર્મસાગરગણિવર માનતા હતા કે “જેમાં માત્ર તપાગચ્છ જ શુદ્ધ જૈન શાસન છે” પરંતુ વિજયાનંદસૂરિના કોઈ કેઈ મુનિવર તે માનતા કે, “જેનેમાં વિજયાનંદસૂરિ તપાગચ્છ જ શુદ્ધ શ્રમણ સંઘ છે” તેમાંના એક પક્ષના વિદ્વાને “સ્તુતિચતુર્વિશતિ” બનાવી છે તે તેમાં ભ૦ આદીશ્વરની સ્તુતિમાં ચક્રેશ્વરી દેવી પાસે આ પ્રકારે યાચના કરે છે –
૧ પૂર્વના પાટડ (પાડા) નો વતની ધનાઢય તેનો પરિવાર તે પ્રાગવાટ કહેવાય. (પ્રાગવાટ ઇતિપૃ. ૧૨ આ નેમિચંદ્રનું મહાવીર ચરિત્ર)
રાણી રાઉલ શુરા સદા દેવી અંબાવી પ્રમાણુ. પોરવાટ પ્રગટ ભાલ શીવન મૂકે ખાણ.
(ઉ૦ લાવણ્ય સમય કૃત વિમલ પ્રબંધ)
(પ્રાગુવાટ ઈતિહાસ પૃ૦ ૨૪૫ ભૂમિકા પૃ. ૧) તેની કુલદેવી અંબિકા જે રણદેવી માતા કહેવાય છે.
ઓસવાલ ભૂપાલ હૈ પિરવાલ વર મિત્ર શ્રીમાળી નિર્મળ મતી જિનકે ચરિત્ર વિચિત્ર છે ૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org