________________
૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પરંતુ આ વિજયસેનસૂરિના સ્વર્ગવાસ પછી ગચ્છમાં આંતરલેશ વધી ગયે. તપગચ્છ અનેક વિભાગમાં વહેંચાઈ ગયે. નવા નવા આચાર્યો બન્યા. તે આ પ્રમાણે
૧. આ વિજયદેવસૂરિ–તે સં. ૧૬૫૮ માં પાટણમાં આ૦ વિજયસેનસૂરિના હાથે તપગચ્છના ગચ્છનાયક બન્યા. તેમની “વિજયસેનસૂરિ સંઘ” શ્રમણ પરંપરા ચાલી.
૨. ભર વિજયતિલકસૂરિ–તે સં. ૧૯૭૩ના પિષ શુદિ ૧૨ ના દિવસે મધ્યાહ્નકાળે સિનેહીમાં ઉપાધ્યાયેની સમ્મતિથી આચાર્ય બન્યા. આ સમયે ત્યાં કઈ ટેફિસાદ ન થાય તે માટે અમદાવાદના સૂબા મકરબખાન તરફથી ચારે તરફ પોલિસને રક્ષણ પહેરે ગઠવવામાં આવ્યું.
આ રીતે તપગચ્છમાં બે આચાર્યોની બે શાખાઓ બની.
સાધારણ વિદ્વાને માને છે કે, આ ગચ્છભેદનું વાસ્તવિક કારણ વિજય અને “સાગરની મમતા જ છે, પરંતુ આ માન્યતા સાચી નથી. કેમકે આ બંને પક્ષોમાં, વિજય, સાગર, વિમલ, હર્ષ, ચંદ્ર, રત્ન વગેરે દરેક શાખાઓના મુનિવરે હતા.
નોંધ : અહીં નોંધપાત્ર ઘટના એ છે તપગચ્છના મુનિવરે ઉપર મુજબ બે સંઘમાં વહેંચાઈ ગયા, પણ કઈ મુનિવરે બંનેમાં ન મળ્યા તે પિતાને આ હીરવિજયસૂરિગચ્છના કે આ૦ વિજયસિંહસૂરિના આજ્ઞાધારી બતાવતા હતા. અને સંવેગી શાખામાં મળેલા સૌ વિજયદેવસૂરિ સંધમાં રહ્યા.
એમના આ ગચ્છભેદનાં આ પ્રકારે વિવિધ કારણે લાગે છે
૧. મહા ધર્મસાગર ગણિવર અને મહેમવિજય ગણિવર વચ્ચે મનભેદ હેય.
૨. કવિરાજ દર્શનવિજયજી ગણિ અને પ૦ ભક્તિસાગર ગણિ વચ્ચે મનમુટાવ હોય. (પ્રક. ૫૫ પૃ૦ ૭૨૫)
૩. અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઓસવાલ અને વીશા શ્રીમાલી જ્ઞાતિના શેઠ શાંતિદાસ મનિયા દેશી શ્રીમાલી બંને કુટુંબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org