________________
૦૨૬
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ ગચ્છનાયકને વંદન કરવા અહીં આવ્યા. આચાર્યશ્રીએ મુનિસ`ઘમાં રહેલ આંતરિક કલેશને દૂર કરવાનું' હાથમાં લીધું. સૌએ ગચ્છનાયક પાસે ખેતપેાતાની વાત રજૂ કરી. સૌની સામે કેટલાએક સાચા-ખાટા પત્રા, કપટી પત્રા, ગુપ્ત પુસ્તક વગેરે રજૂ થયાં આ પુસ્તકમાં ગચ્છના જુદા જુદા મુનિવરેા ઉપર આક્ષેપેા કરવામાં આવ્યા હતા. તે આ પ્રમાણે— “ તે માંહી (૪૮મા ભ૦) સામતિલકસૂરિનઇ, કહ્યા અજ્ઞાની સાગર મુનિ; સાગર ગ્રંથિ અઈ એ સાખ, એહ વિચાર ન ઘટઈ મનરાખિ’ (-મેલ : ૨૭મે)
<
તેહ વયણુનું સૂત્ર જ સુણેા, સર્વજ્ઞશતિક... એ અવગણા; હીર જેસિગને મિથ્યાત્વી કહ્યા, તે સાગરગચ્છ બાહિર રહ્યા. ૧૦૧૮ ‘સૂત્ર-આગમ॰ ’ ( મેલ : રમે, ઉપરની કલમ ૧૯મી) (વિજયતિલકસૂરિરાસ અધિ૦ ૨ જે પ્રક૦ ૫૫ પૃ૦ ૭૨૨ ( ઐતિહાસિક રાસ સંગ્રહ ભા૦ ૪, પૃ૦ ૮૫, ૮૬;) આનદકાવ્ય મહેાધિ મૌ. છઠ્ઠું; મા. દ. દેસાઈની પ્રસ્તાવના ( પૃ૦ ૧૧૫થી ૧૧૮)
ક્લેશનું મૂળ
(૨૪) મહેા॰ મુનિ વિમલગણિવરના શિષ્ય કવિરત્ન પ. દવિજય ગણિએ આ ચતુવિધ સંઘના સમ્મેલનમાં નવી પ્રરૂપણાના ૩૬ ખેલના આલાવાનાં પાનાં રજૂ કર્યાં, પછી તેમણે કહ્યું કે, ગુરુદેવ ! આપણા ગચ્છના આંતરિક ફ્લેશનું મૂળ નવી પ્રરૂપણા છે. જેના ૩૬ ખેલ આ પાનાંઓમાં લખેલા છે, એકદરે આ પાનાં તે ઝેરી પુસ્તક જ છે.
(૨૫) આ૦ વિજયસેનસૂરિવરે નવી પ્રરૂપણાના ૩૬ ખેલના આલાવાનાં પાનાં એક મુનિ પાસે ચતુવિધ સંઘની સભામાં જાહેર વંચાવ્યાં. સૌએ તે સાંભળ્યાં. પછી ગચ્છનાયકે સૌની વચ્ચે જાહેર કર્યું કે, આ લખાણ જૈન શાસ્ત્રના આધાર વગરનું છે એમ જણાવી, દરેકે દરેક ખેલ અંગે શાસ્ત્રના પાઠે તથા આલાવાના હવાલા આપી તે તે એલ કેટલા અસહ્ય હતા તે સ્પષ્ટ રીતે સમજાવી તે ખેલાને જૂઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org