________________
જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
66
' चक्रेश्वरी सा मम मङ्गलालीमहर्निशं मङ्क्षु सूरी तनोतु । सूरीश्वरानन्द गुरोर्गणे समीहितं राति सुहंसवाणी ॥ " ( પૂ. ૫. ચતુરવિજયજીને સ્તંત્ર સમુચ્ચય સ. ૧૯૮૪, પૃ. ૨૧૫-૧૬) અર્થાત્-ચક્રેશ્વરીદેવી વિજયાન ંદસૂરિ સ ંઘની ઈષ્ટપૂતિ કરો. ૧-૨. તપગચ્છમાં આ બે આચાર્ચો થયા. તેમ પછી તેા ખીજ ત્યારે પણ પાંચ આચાર્યાં થયા. તે આ પ્રકારે—
૧
૦૩૦
૩. આ રાજસાગરસૂરિ-તે સ૦ ૧૬૮૬માં ભ॰ વિજય દેવસૂરિના વાસક્ષેપથી આચાય બન્યા. તેમનાથી તપાગચ્છ વિજયદેવસૂરિ સંઘની સાગરશાખા નીકળી.
ગચ્છનાયક
૪. આ૦ જ્ઞાનવિમલસૂરિ આ॰ વિજયદેવસૂરિના પટ્ટધર ભદ્ વિજયપ્રભસૂરિની આજ્ઞાથી આ૰ મહિમાસૂરિના હાથે આચાર્ય બન્યા. તેમનાથી તપાગચ્છ વિજયદેવસૂરિ ગચ્છની વિમલશાખા ’ નીકળી. ૫. ૫૦ સત્યવિજય ગણિવર-તે ભ૰ વિજયદેવસૂરિના ૬૧મા ભ॰ વિજયસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે દાદા ગુરૂદેવની આજ્ઞામાં સ૦ ૧૭૧૧ માં પાટણમાં ક્રિયાન્દ્રાર કર્યાં. તેમનાથી તપાગચ્છ વિજયદેવસૂરિ ગચ્છની ‘સ`વેગી વિજયશાખા ’ નીકળી. ઉપરની ચારે શાખાના યતિવા ત્યાગીએ આ શાખામાં આવી મળ્યા.
6
(૨૮) સાહિત્ય-એ સમયે બંને પક્ષના લેખકાએ પેાતપેાતાના પક્ષના સમર્થન માટે સાહિત્ય મનાવ્યું હતું, તે આ પ્રમાણે
૧. મહેા૦ સામવિજયગણિવરે સ૦ ૧૬૭ર ના વૈ॰ શુ૦૧૩ના
૧. તપગચ્છના શ્રમણા બે ભાગમાં વહેંચાઈ ગયા. ત્યારે શ્રાવકે પણ એ ભાગમાં વહેંચાયા. તેમ દેવે પણ એ ભાગમાં વહેંચાયા હશે, ગ્રંથેાલ્લેખા મળે છે. આ વિજયદેવસૂરિને દેવાની સહાય હતી.
<
( ઉ॰ ગુણવિજયજી ગણિ કૃત તપાગણપતિ ગુણપતિ ’ પટ્ટાવલી સમુચ્ચય ભા॰ ૧, પૃ. ૮૬, પ્રક૦ ૩૮, પૃ૦૪૧૩) સંભવ છે કે, આથી જ તે સ્તુતિકારે શાસનદેવી પાસે સ્વપક્ષની ષ્ટિપૂર્તિ માગી કરી હાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org