________________
પચાવનમું ] આ હેમવિમલસૂરિ
૭૨૫ શંખેશ્વર તીર્થ થઈ પાટણ પધાર્યા “વીરવંશાવલીના આધારે જાણવા મળે છે કે, મહો. સેમવિજયજી ગણિવરે સં૦ ૧૬૬૦– ૭૦ માં પાટણમાં ગચ્છનાયક સાથે સાગરમતને આશ્રયીને મેટે મતભેદ ઊભો કર્યો. (– વિવિધ ગચ્છીયપટ્ટાવલી, પૃ. ૨૨૪)
એક એવો પણ ઉલ્લેખ મળે છે કે, મહા સંમવિજયજી ગણિ વર સં૦ ૧૬૬લ્માં પાટણથી વિહાર કરી સીધા મારવાડમાં ગયા.
બનવા જોગ છે કે, સમવિજયજી ગણિવર, પં. રામવિજયજી ગણિ, અને પં૦ કમલવિજય ગણિને પિતાની સાથે મારવાડ લઈ ગયા હોય!
(૨૩) આ૦ વિજયસેનસૂરીશ્વર પાટણથી અમદાવાદ પધાર્યા. તેમણે સર્વ પ્રથમ અમદાવાદમાં જ્ઞાતિભેદને કલેશ હતો તે મટાડ્યો.
(– વિજય પ્રશસ્તિ મહા સર્ગઃ ૪૧ ૦ ૩૯-૪૦) ચતુર્વિધ સંઘ સંમેલન
તે પછી આ૦ વિજયદેવસૂરિ વગેરે સાધુઓ અમદાવાદ આવ્યા. સુરતને જેન સંઘ આબે, ખંભાત વગેરે શહેરના સંઘે પણ
૧. મહ૦ સેમવિજયગણિવર અને મહેકીર્તિવિજય ગણિવરે આ બંને વીરમગામના ગુજરાતના બાદશાહના વજીર વીરજી મલિક પોરવાડના હતા. તથા બાદશાહના માનીતા મંત્રી મલિક સહસ્ત્રકિરણ પિરવાડના પુત્રો હતા. બંને ભાઈઓ હતા. બંને જ આ હીરવિજયસૂરિના શિષ્ય હતા. બંને ગુરુ ભાઈઓ હતા. મહેબ કીર્તિવિજયજી ગણિવર મહે૦ સેમવિજ્યજી ગણિવરને પરિચય આ રીતે આપે છે –
बिल्लोचनसोमसोमविजयो यस्यान्तिषत्कुञ्जरो, मन्त्री सौकृतकृत्यमन्त्रविषये मित्रं मनःप्रीणने । मञ्जूषा समयार्थसार्थनिकरे भूषा स्वकीयान्वये, मान्यो मानविमानिमानवजितः श्रीवाचकः सोऽभवत् ॥ १५ श्रीमद्वीरपरम्परासुरलतां सन्तापितां सागरेःक्षारोमिप्रकरानुकारि वचन ालोक्य येनामुना । कृस्वा वेजय पक्षमण्डपमिमां तत्राधिरोप्यादरात् प्रौढा कारि तथा यथा जगदिमां तुष्टं फलैः सेव्यते ॥ १७
(- મહા કીતિવિજય ગણિકૃત વિચાર રત્નાકર પ્રશસ્તિ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org