________________
૫૩૨
જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ એકે ભી ચિત્ર બનાયે જાને લગે થે” ઉનકે કથનક આધાર છે
એ ફાનલા કેક”કા ગ્રંથ, જિસમેં મધ્ય એશિયાકે બૌદ્ધ ગ્રંથકા વર્ણન હૈ. (તા. ૧૪-૪-૧૯૬રને અંબાલાથી પ્રકાશિત વિજયાનંદ
વર્ષ–૬, અંક ૧૧મે મહાવીર જયન્તી વિશેષાંક પૃ. ૩૧,૩૨)
રાઠેડવંશ-જોધપુર રાજાવલી. કર્નલ જેમ્સ ટેડ લખે છે કે
(૧) “એક જૈન ચતિએ મને “નાડેલના મંદિરની પ્રશસ્તિનું એળિયુ” આપ્યું હતું, તેમાં લખ્યું છે કે–“ઈન્દ્રના મેરુ દંડમાંથી યવના ઠેઠ નામે આદિ પુરુષ ઉત્પન્ન થયે ! તે પારસ્લીપુત્રમાં હિતે.”
આ એળિયામાં પ્રથમ યવનાશ્વ રાઠોડની ઉત્પત્તિ બતાવી. તેની પાછળ કને જતા કાયધ્વજની ઉત્પત્તિ તથા વર્ણન આપ્યાં છે.”
(૨) બીજી વહિવચાની રાજાવલી મળે છે. તેમાં રાજા નયનપાલ રાઠોડથી પ્રારંભી, રાજ યશવંત રાઠેડ (મૃ૦ વિ. સં. ૧૭૩૫) સુધીનું વર્ણન છે. રાજા નયપાલ રાઠોડ સં૦ પરદામાં કનેકને રાજા બને. ત્યારથી આરંભીને આ પ્રમાણે રાજવંશ બતાવ્યો છે.
નયનપાલ-કામદેવજ રાઠેડ–તે કનેકને રાજા બન્યો. તેને પદારત વગેરે ૧૩ પુત્ર હતા.
તેના વંશને રાજા જયચંદ રાઠેડ કનોજમાં થો. તેણે યજ્ઞ તથા પિતાની પુત્રી “ સંયુક્તાને સ્વયંવર મંડપ” કર્યો.
બાટ ચંદ કહે છે કે-“તેણે તેમાં અજમેરના રાજા પૃથ્વી
૧. અંગ્રેજીમાં ડ ને બદલે ૨ લખવાનો રિવાજ છે. જેમકે (૧) ખેડાકેરા (૨) મેડતા–મેરતા (૩) વલસાડ–બલસાર વગેરે. એટલે આ પારલીપુત્ર તે પાડલીપુત્ર, પટણું હેય.
૨. સંભવ છે કે આ સંવત પર ૬ તે વિક્રમ સંવત હેય. અથવા વિ. સં. ૧ર શ્રી શરૂ થયેલો એવો સત્યસ્થિતિ કાળને “વહિવંચા સંવત” હેય.
(–પ્ર. ૨૩, પ૦પ૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org