________________
૬૪૬, જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગેલવાડને હકિમ બન્યા અને તેણે “સાદડી નગર” વસાવ્યું, તેમાં પિશાળ બનાવી અને ગામે ગામ ઘણા ઓશવાલને ધન આપી પિતાના ગચ્છમાં લીધા.'
શિવગંજના હનુમાનવાસમાં શેઠ અનરાજજી કાવડિયા વગેરે તપગચ્છના જેને છે.
(–આજે ગોલવાડમાં લગભગ સવાસે ઘર લેકાગચ્છના હોવાનું મનાય છે)
ભામાં કવડિયાએ સીંગપુરના “દિગંબરી જેને નાગરી લેકાગચ્છના શ્રાવક બનાવ્યા. તેમાનાં ૧૭૦૦ ઘરોને પોતાના ગચ્છમાં લીધા. “ભીંડરક”માં ૧,૮૪,૦૦૦ ઘરને નાગરી લેકાગચ્છના જૈન બનાવ્યા. પ્રવર્તિની
આ સમયે લુધિયાનામાં શેઠ શ્રીચંદ નામે ૮૪ લાખને માલિક ધનપતિ હતા. તેને ભાઈ મરીને દેવ થયે હતો. તે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંઘરસ્વામી પાસે ગયે, તેણે ત્યાં તેમના મુખથી આવે દેપાગર”ની ઘણી પ્રશંસા સાંભળી જે પોતાના ભાઈને જણાવ્યું. શેઠશ્રીચંદે આ૦ દેપાગરને પિતાના ગુરુ બનાવ્યા. તેની પુત્રી ધર્મકુમારીએ આ દેપાગર પાસે પિતાના ૩ ધર્મબહેને સાથે દીક્ષા લીધી, અને તે પ્રવતિની બની. તેણે માત્ર ૧૨ કેશ પ્રમાણ ક્ષેત્રમાં વિહાર કર્યો હતે.
આ દેપાગરે ૨૭ વર્ષ સુધી આચાર્ય પદે રહી, ૨૧ દિવસનું અનશન કરી, મેડતામાં કોલ કર્યો તેમણે નાગોરી–લોકાગચ્છને માટે ઉદ્યોત કર્યો.
૬૨ આ વૈરાગરસ્વામી–તે નાગોરના શા ભલ્લરાજ શ્રીમાલી અને તેની પત્ની રત્નાવતીના પુત્ર હતા. તેણે ૧૯ વર્ષો સુધી ગચ્છનાયકપદે રહીને, ૧૧ દિવસનું અનશન કરી, મેડતામાં કાળ કર્યો.
૧. વીરભામાશાહ માટે જૂઓ (ઈતિક પ્રક. ૪૪, પૃ. ૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org