________________
ત્રેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૫૫ (૧) ભ૦ ચન્દ્રપ્રભુપ્રતિમા લેખ
तपापक्षे भट्टारक श्री विजयदेवसूरिश्री विजयसिंहमूरि प्रतिष्ठितम् सं. १६९६ वर्षे माघ मासे कृष्णपक्षे प्रतिपत् १) कर्मवाटयांश्रीमंडपदुर्गेश्रीमन्नागपूरीयतपागच्छे श्रीपासचंदगुरुभ्यो नमः। श्रीजयचंदररिविजये ॥ साह खेता खेता+++ बिम्ब प्रतिष्टापितं श्रीमालीगोत्रे
નોંધ : બુરહાનગરના જિનાલયમાં ભગવાન ચન્દ્રપ્રભુની રા ફૂટ ઊંચી સફેદ રંગની જિન પ્રતિમા છે. તેની ગાદીમાં ઉપર પ્રમાણે લેખ છે. (૨) ગેડી પાર્શ્વનાથપ્રતિમા લેખ
બુરહાનપુરનાં ગેડીજીના જિનાલયમાં ગેડીઝ પાશ્વનાથની સફેદ જિન પ્રતિમા છે. તેની ગાદીમાં પણ ઉપર પ્રમાણે પ્રતિમા લેખ છે. માત્ર પ્રભુના નામને ફરક છે.
(૪) બુરહાનપુરમાં ગોડીજીના જિનાલયમાં બીજી પણ એક પ્રતિમા છે. તેની ગાદી ઉપર ઉપર પ્રમાણે પ્રતિમા લેખ છે. છઠ્ઠો બ્રહ્મષિ મત (સુધમ ગચ્છ) • સૂચના : અમે પહેલાં (પ્રક. ૪૧, પૃ૦ ૪૯૫ માં) જણાવ્યું છે કે–પાયચંદ ગચ્છના વિનય દેવથી સં. ૧૬૦૨ વૈ૦ સુઇ ૩ સોમવારથી સુધર્મગઅ૭ શરૂ થયે.
પાર્ધચંદ્રસૂરિને (૧) બ્રહ્મષિ અને (૨) વિનયદેવ વગેરે ઘણા શિષ્ય હતા.
બ્રહ્મષિ–તે અસલમાં કડવા મતને સંવરી શ્રાવક હતે. રજપૂત હતું, વિદ્વાન હતા, આ પાર્ધચંદ્રસૂરિને મુખ્ય શિષ્ય બન્યું હતું. તેનું બીજું નામ વિનયદેવ પણ મળે છે. પરંતુ આ પાર્ધચંદ્રસૂરિએ તે મોટા શિષ્યને આચાર્ય ન બનાવ્યું. જ્યારે શિષ્ય વિજયદેવને આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાળે.
આથી કડવા મતના મહેતા આણંદીએ “પાયચંદ મતનું જોર ઘટાડવા” બ્રહ્મર્ષિને ઉશ્કેરીને જણાવ્યું કે–તમે રજપૂત છો, ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org