________________
પ્રકરણ ચાપનમુ
*
આ॰ સુમતિસાધુસૂરિ (સ્વ॰ સ૦ ૧૫૮૧)
તેમનાં સ’૦ ૧૪૯૪માં મેવાડના જાવરા ગામમાં શેઠ ગજપતિની પત્ની સ’પૂરીદેવીની કુખથી જન્મ, નામ સનપરાજ, સ૦ ૧૫૧૧માં આ॰ રત્નશેખરસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી, દીક્ષાનામ મુનિ-સુમતિ સાધુ, ગ૦ ૧૫૪૪માં પાટણમાં આવ્ રત્નશેખરસૂરિના હાથે પન્યાસપદ સ૦ ૧૫૧૮ માં ઈડરમાં રાવ ભાણના કાઠારી શેઠ સાયર અને શ્રીપાલ આદિના ઉત્સવમાં ભ॰ લક્ષ્મીસાગરસૂરિના હાથે આચાર્ય પદ તથા ગચ્છનાયકપદ સ’૦ ૧૫૫૧માં ગચ્છનાયકભાર નિવન સ૦ ૧૫૮૧માં “ ખમપૂર ગામમાં સ્વગ ગમન થયાં હતાં.
''
(૫૦ લાવણ્યસમયગણિકૃત સુમતિસાધુસૂરિ વિવાહલા ), તેમનાં બીજા નામેા ૫૦ સાધુસુંદરગણિ, ૫૦ સાધુવિજયણિ અને ૩૦ સાધુરાજગણિવર પણ મળે છે.
આ
સુમતિસાધુસૂરિવરી
તે અરસામાં તપગચ્છમાં “ એક સરખા નામ વાળા આચાર્યો થયા હતા. તે આ પ્રમાણે
૧ (૫૦) આ સાધુરત્નસૂરિ-તે(૪૯)મા ભ૦ દેવસુંદરસૂરિના પાંચમા પટ્ટધર હતા. તેમના ઉપદેશથી, અને ખંભાતના હાકેમ
Jain Education International
For Private & Personal Use Only
""
ઘણા
www.jainelibrary.org